________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૫ ]
અવિનીતતા, સ્વાર્થી ધતાદિક દુર્ગુણ્ણા ટાળવા અને ગંભીરતા, વિનીતતા તથા પ્રામાણિકતાદિ સદ્ગુણૢા મેળવવા જરૂર પ્રયત્ન કરવા. તેમજ સ` કેાઇનું પારમાર્થિક હિત થાય તેવું જ ઇચ્છવુ અને તન, મન, ધનથી તેમ કરવા સતત લક્ષ રાખવુ. પ્રમાદ– જડતા દૂર કરી સ્વપરહિતમાં વૃદ્ધિ જ કરવી.
[ આ. પ્ર. પુ. ૧૭, પા. ૨૨૨.]
પુરુષની પંક્તિમાં કાને ગણવા ?
એક પ્રશ્નનુ` સમાધાન.
“ ના દિડુંગળના તેમાં, ચેડરિક્ષાવિચક્ષળા: । ये स्वं शिक्षयितुं दक्षा-स्तेषां पुंगणना नृणाम् ॥ "
ભાવાર્થ:—જેએ અન્યને યથેચ્છ શિખામણ દેવામાં
,
શૂરા છે તેમને પુરુષની ગણત્રીમાં જ કાણુ ગણે છે ? શાસ્ત્રકાર કહે છે કે અમે એવા ૮ પરાપદેશે પાંડિત્ય ' અતાવનારા શુષ્ક હૃદયવાળાઓને પુરુષની પંક્તિમાં ગણતા જ નથી. ફક્ત જેએ પેાતાની જાતને જ કેળવવા–સુધારવા ચકાર ( સાવધાન ) રહે છે તેમને જ અમે ખરા પુરુષની ગણત્રીમાં ગણીએ છીએ.
પરમાર્થ –આ અતિ ઉપયોગી ( મહત્ત્વપૂર્ણ ) àાકમાંથી કોઇ પણ આત્મકલ્યાણેચ્છુ જન ધારે તેા બહુ જ ઊંડું ( અપૂર્ણ ) રહસ્ય પામી શકે એમ છે. માણુસ ગમે તેવા બુદ્ધિશાળી હાય, શરીરે હૃષ્ટપુષ્ટ ( નિરાગી ) હાય, લક્ષ્મીવત હાય અને વચનશક્તિવાળા પણ હાય; પરંતુ એ બધી બુદ્ધિ, શક્તિના ઉપયાગ જ્યાંસુધી પેાતાના આત્મકલ્યાણાર્થે કરવામાં