________________ 24 હું આત્મા છું ને અંદરમાં થતું હોય. પણ પિતે શું કરે છે. તેની તેને ખબર નથી હતી. હું કરું છું એ અનુભવ નથી હેતે. તે કરે તો છે જ. રાગાદિ ભાવે કરે છે તેથી જ તેને કર્મબંધન છે. કર્મબંધન છે પણ કર્મચેતના નથી. શાસ્ત્રકારે ફરમાવે છે કે પાંચે ય એકેન્દ્રિય જીને મ્યાનમૃદ્ધિ નિદ્રાને સતત ઉદય વર્તતે હોય છે. જે નિદ્રા એક પ્રકારની મૂર્શિત અવસ્થા છે. જેનાં કારણે એ જીને પિતે શું કરે છે તેની ખબર નથી. પણ સુખ-દુઃખનું વેદન છે. માટે એ જેને કર્મફળ ચેતના છે. ત્રસ જીવેમાં કર્મચેતના અને કર્મફળ ચેતના બંને છે. પિતે ર્તા છે. હું કરું છું એવી એને ખબર છે. કરવાપણને અનુભવ છે. અને પરભાવેને ભેંકતા છે, હું ભેગવું છું એ ભક્તા ભાવને પણ અનુભવ છે. તેથી બંને ચેતના તેનામાં વતે છે. * આ બંને ચેતના જ્યાં સુધી જીવ વિભાવ પરિણતિમાં પરિણમે છે ત્યાં સુધી જ છે. અને તે વ્યવહાર નયે કરીને જ છે. પણ નિશ્ચય નયે છે પિતાના જ્ઞાનાદિ સ્વભાવને જ કર્તા છે. કવિવર બનારસીદાસે કહ્યું ભરમસો કરમકા કરતા હૈ ચિદાનંદ; દરબ વિચાર કરતાર ભાવ નાખિચ.... ચિદાનંદ આત્મા ભ્રમના કારણે કર્મને કર્તા છે. પણ દ્રવ્યાત્મક દૃષ્ટિએ વિચારતાં આત્મા નિજ ભાવને કર્તા છે. તેમજ - ગ્યાન-ભાવ ગ્યાની કરે, અગ્યાની અગ્યાન, દર્વ કર્મ પુદગલ કરે, યહ નિહથે પરવાન.... જ્ઞાનભાવને કર્તા જ્ઞાની છે, અજ્ઞાનભાવને કર્તા અજ્ઞાની છે અને દ્રવ્યકર્મને કર્તા પુદ્ગલ છે એમ નિશ્ચિયથી જાણ. તે આમ જીવ પિતાના જ્ઞાને પગ અને દર્શને પગરૂપ શુદ્ધ ચેતનાને જ કર્તા-ભોક્તા છે કે જે નિર્વિકલ્પ સ્વરૂપ શુદ્ધદશા છે, સમાધિદશા છે. કહ્યું પણ છે. ___यत्क्षण' द्रश्यते शुद्ध, तत्क्षण गतविनमः / 7 ઘરથતિ રિથમૂિત, નિવિ સમાધિના |