________________ 30 હું આત્મા છું અરૂણાચલ પહાડનું અદમ્ય આકર્ષણ એમને ખેંચી રહ્યું હતું. તેઓ તિરુવણમલૈ નામનાં ગામે અરૂણાચલ પહાડની ગુફામાં પહોંચી ગયા અને વર્ષો સુધી એકાંત-મૌન સેવ્યું. એમની સતત આત્મ-અનુભવ દશા એટલી ઉચ્ચ હતી કે સર્વે સંગ પરિત્યાગભાવ સહજ વર્તતે હતે. બસ, એ સહજદશા. તેઓની સરળતાપૂર્વક નિરંતર રહી. તેઓ પોતે કહેતાં કે 18 વર્ષની ઉંમરમાં ઘરમાં જે અનુભવ થયે. એ અનુભવ આજ સુધી નિરંતર વર્યા કરે છે. પચાસ વર્ષ સુધી અરૂણાચલનાં આશ્રયે રહ્યાં. અંત સુધી એ જ આત્મિક દશા. ત્યાં જઈ વધુ સાધના કરવી પડી નથી. માત્ર એકાંત-મૌનનું સેવન કર્યું છે. બંધુઓ ! શ્રીમદ્ રાજચંદ્રજી હોય કે રમણ મહર્ષિ હોય પણ આત્મ અનુભવની સહજદશા પામવાની ચેગ્યતા પૂર્વ ભવથી સાથે લઈને જન્મ્યા હતા. પૂર્વ જન્મને ગ–ભ્રષ્ટ યેગીઓ હતા અર્થાત પૂર્વ જન્મમાં જેની સાધના અધુરી રહી હોય અને આયુષ્ય પૂર્ણ થઈ ગયું હોય તેને શા યોગભ્રષ્ટ આત્મા કહે છે. આવા હતાં એ બંને ! પણ આ ગ્યતા એમનામાં આવી કયાંથી ? પૂર્વે સદ્દગુરુના ચરણશરણનું યથાર્થ સેવન કર્યું હોય, તેમનાં ચીધેલા માર્ગે નિષ્ઠાપૂર્વક, વફાદારીપૂર્વક ચાલ્યા હોય, પિતાનાં અહને શ્રી ગુરુના ચરણમાં ઓગાળી નાખ્યું હોય, તેમનામાં જ આવી યોગ્યતા પ્રગટે. તેવા સાધક છ દશાને પામવા સાથે દિશાને પામી જાય અને દિશાને તંતુ જન્મજન્માંતર સુધી તૂટે નહીં. તેથી જ આવા મહાત્માઓને ગુરુની આવશ્યકતા કે આ કાળે કઈ સદ્ગુરુનું શરણ ન પામી શક્યા ! છતાં તેઓની વર્તમાનદશા જ એ સિદ્ધ કરે છે કે પૂર્વે ગુરુના સાનિધ્યે તેઓની સાધના થઈ છે તે નિશ્ચિત વાત છે. ઉપાદાન પિતાનું હોય પણ પ્રબળ નિમિત્ત તે સદ્દગુરુ જ હોય, તેમાં બે મત નથી. અહીં સુગ્ય શિષ્યને સમર્થ સદ્ગુરુ મલ્યા છે. તેઓએ છ પદની સિદ્ધિ કરી બતાવી, શિષ્યના અંતઃકરણમાં શ્રદ્ધા જાગૃત કરી એટલું જ