________________ 110 હું આત્મા છું શબ્દ રટી લીધા હોય જે બધે જ કહેતે ફરતે હોય અને તેમાં ય અન્ય સંપ્રદાયના લેકે મળે ત્યાં તે જાણે ધર્મઝનૂન ચડતું હોય, એ શ્રેષના રંગે રંગાઈ જાય ! ' અરે એક અજ્ઞાની જીવ કે જે આત્મા વિષે કશું ય ન જાણતા હોય તેના વ્યવહારમાં અને આવા નિશ્ચયવાદીઓના વ્યવહારમાં કશે ય ફરક ન હોય ! આત્માના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન થયા પછી અહં તે ગળી જ જ જોઈએ. તેના બદલે તેના જેટલું અહં બીજામાં ન હોય! બંધુઓ ! માફ કરજે પણ જયારે નિશ્ચયની વાત કરનારના અહને જોઈએ ત્યારે એમ થાય કે આના હાથમાં શાને આવ્યાં કે શુદ્ધ નિશ્ચયની વાણી સાંભળી એ બધી શું આ રૂપે જ પરિણમી? એના અને વધારનાર બની? શાસ્ત્રોમાં સર્વજ્ઞા -સર્વદશી પરમાત્માએ કહ્યું છે કે ગમે તેવા આગ હોય તે મિથ્યા ને મિથ્થારૂપે જ પરિણમે !" એ કથન આવા જેમાં પ્રત્યક્ષ સાકાર થતું જોવામાં આવે એટલું જ નહીં ! થેડાં શાસ્ત્રો ભણે ગયે. કંઠસ્થ કરી લીધાં. વાકપટુતાના કારણે બેલતાં શિખી ગયા કે માન-પ્રતિષ્ઠાની ઈરછા અંદરથી જોર કરવા માંડે. સમાજ તેને માને-પૂજે, તેની યશ-કીતિ વધે. આવા અભરખા થવા માંડે. પિોતે જે ઈષ્ટદેવને માનતા હોય તેને મૂક પડતા અને પિતાના નામે સંપ્રદાય ચલાવવા માંડે ! બંધુઓ ! કે દુષમકાળ છે ! ધર્મને નામે કેટલાં ધતિગ ચાલે છે ! ઊંચી ઊંચી વાત કરનારાઓની દયા આવે એવું છે. એટલે જ શ્રીમદ્દજીએ કહ્યું કે આવા છે જેની મુખની વાતે નિશ્ચયની હોય પણ અંતરમાં પડેલે મેહભાવ કયાંય દૂર ન થયું હોય તેવા બિચારા છ પામર છે. રાંકડા છે. નિર્માલ્ય છે. એની તો દયા ખાવા સિવાય બીજું શું થઈ શકે? પણ શ્રીમદજી કહે છે એવા છે પર વધારે કરૂણું તે એમ આવે