________________ આયણ 313.. નાં વશથી જ જીવ આવું કાર્ય કરે છે. અને તે બંને પાપ છે. વળી હિંસાદિનું સમર્થન કરતી વાણું જે આપણાથી ઉચ્ચારાઈ હોય તે તે પાપની પરંપરા ઊભી કરે છે. જે અનંત વિરાધનાના કારણરૂપ બને છે. આમ વાણુથી લાગેલ આ દેષ પણ પ્રતિક્રમવા ગ્ય છે. - આચાર્ય ભદ્રબાહુ સ્વામીએ કહેલ આ ચારે ય વિષયેનું પ્રતિક્રમણ અતિ-અતિ આવશ્યક છે. હવે ઉપરોક્ત 18 પાપસ્થાનક, જ્ઞાનાદિ ચાર તથા ભદ્રબાહુ સ્વામી એ કહેલ ચાર વિષય. એ સર્વનું મિચ્છામિ દુક્કડું, લેવાનું છે. પ્રથમ તે એ સમજી એ કે મિચ્છામિ દુક્કડં શું અને કેવી રીતે ? મિ ને અર્થ છે મૃદુતા અને ભાવતા. કાય નમ્રતાને મૃદુતા કહે છે અને ભાવ નમ્રતાને માર્દવતા કહે છે. છ ને અર્થ અસંયમ ગરૂપ દોષનું છાદન કરવું અર્થાત તેમને મિ ને અર્થ મર્યાદા છે અર્થાત્ સાધક કહે છે કે હું ચારિત્રરૂપ મર્યાદામાં સ્થિર છું. દ ને અર્થ નિદા છે. હું દુષ્કૃત્ય કરનાર ભૂતપૂર્વ આત્મા પર્યાય ની નિંદા કરૂં . ક ને ભાવ પાપકર્મની સ્વીકૃતિ છે અર્થાત્ મેં જે પાપ કર્યો છે. તેને હું સ્વીકાર કરું છું ડે ને ભાવ ઉપશમ ભાવ દ્વારા પાપકર્મનું પ્રતિક્રમણ કરવાને છે. પાપક્ષેત્રને ઉલ્લંઘી જવાને છે. આ સંક્ષેપમાં મિચ્છામિ દુક્કડ પદને અક્ષરાર્થ છે. મિચ્છામિ દુક્કડંથી પાપને નાશ કરવાનું છે. કરેલા દુષ્કૃત્યથી આત્માને વિશુદ્ધિ બનાવવાનું છે. પરંતુ મિચ્છામિ દુકકડનાં કથન માત્રથી પાપ દૂર થઈ જતું નથી. શબ્દમાં સ્વયં પવિત્ર, અપવિત્ર કરવાની શક્તિ નથી. શબ્દ તે જડ છે. પરંતુ શબ્દની પાછળ રહેલે મનને ભાવ જ