________________ દેહ છતાં જેની દશા 137 શ્રીમદ્જીના અંતરમાં રહેલ યથાર્થ શ્રદ્ધાનાં અહીં દર્શન થાય છે. તેઓએ ભૂમિકામાં કહ્યું હતું “પ્રત્યક્ષ સદ્દગુરુ સમ નહીં, પરાક્ષ જિન ઉપકાર' આ ઉકિતને સાર્થક કરતાં શાàના પ્રારંભે સદ્ગુરુને સર્વ શ્રદ્ધા જિનેશ્વરના ચરણમાં સમપે છે. તેઓના હૈયે જિનેશ્વર પ્રભુને ઉપકાર વસેલું છે. જિનવરની અપાર કરૂણને એમણે અનુભવ કર્યો છે. અનુભવીને જે વેદાયું છે તે અન્યને વેદાતું નથી, તેથી અન્ય શું જાણે? આજે તે કેટલાક લોકો અરિહંત પરમાત્માને, સર્વસને ભૂલી જઈ પિત–પિતાની પીપૂડી વગાડી રહ્યા છે. પણ તેઓ જાણતા નથી કે સર્વ જ્ઞને અધ્યાત્મમાગે કેવો અસીમ ઉપકાર છે ! વિચારે બંધુઓ ! આજે આપણી પાસે જે કંઈ અધ્યાત્મશાસ્ત્ર છે, જેના વડે આપણે આપણા આત્માના સ્વરૂપને જાણી શકીએ છીએ, આત્મ-અનુભવના ઉપાયે મેળવી શકીએ છીએ, આરાધનાને રાહ પામી શક્યા છીએ, તે શાસ્ત્રો કેણે આપ્યાં ? એ તનું ભાન કેણે કરાવ્યું ? આપણું અનંત-અનંત ઉપકારી સર્વજ્ઞ પરમાત્માઓએ પિતાના જ્ઞાનમાં જોયું-જાણ્ય-માધ્યું અનુભવ્યું તે બધું જ તત્ત્વરૂપે, આરાધનારૂપે, માર્ગરૂપે આપણું માટે કહી ગયા ! જના કેવળજ્ઞાન પ્રાપ્તિના પુરુષાર્થની હકીકતો આવે છે. આ જ પુરુષાર્થ વડે કેવળજ્ઞાન પામ્યા. (જે સમયે) કેવળજ્ઞાન પામ્યા કે તરત જ ચાર અઘાતી કર્મોને પણ ક્ષય થઈ ગયે. અને મોક્ષે પધારી ગયા. આવા જીવને અંતકૃત કેવળી કહેવાય છે. તેમના કેવળજ્ઞાનમાં આખા એ લેક અને અલકને તેઓએ જયા-જાણ્યા. સમસ્ત દ્રવ્ય–ગુણ–પર્યા ને નિહાળ્યા, પણ કેવળજ્ઞાન થયા પછી ઉપદેશ આપવાને તેમને સમય ન રહ્યો. તેથી પોતે જે ભાવેને જોયા તે અન્યને કહી શક્યા નહી. હવે વિચારે કે જે બધા જ કેવળીએ આમ જ મેલે પધારી જતા હત તે આપણને તત્ત્વ કેણ આપત? કેવળજ્ઞાન સિવાયના બીજા કોઈ