________________ 248 હું આત્મા છું હારનાર પ્રથા હતી. એક ભર હશે કે આપણે ત્યાં . બધાં ને સ્વતંત્ર કરવાને હુકમ કરૂં છું” બસ, પ્રભુને જે જોઈતું હતું તે મળી ગયું. પ્રભુ ગંભીર મુદ્રામાં ત્યાંથી વિદાય થયા ! બંધુઓ! તમને ઈતિહાસની ખબર હશે કે આપણે ત્યાં પ્રાચીન કાળમાં આ દાસવ પ્રથા હતી. એક રાજા બીજા રાજા પર ચડાઈ કરે, જે જીતે તે હારનાર રાજાનાં નગર માં લૂંટ ચલાવે, તેમાં નર-નારીઓને પણ પકડી ને લઈ આવે. તેમાં શેઠ-શ્રીમંત નાં ઘરનાં સ્ત્રી-પુરુષ પણ હેય. રાજરાણી રાજકુંવરીઓ પણ હોય. અને સામાન્ય ઘરનાં નર-નારી પણ હોય. તે બધાંને પિતાનાં રાજ્યમાં લઈ આવે, અને જેમ પશુની બઝાર ભરાય તેમ દાસ-દાસીઓની બઝાર ભરાય. પશુ કે કઈ ચીજ-વસ્તુની જેમ સ્ત્રી-પુરુષ વેચાય તેના સેદા થાય. જેના ઘરમાં દાસરૂપે જાય તે ઘર નાં માણસો દાસ સાથે કષાયથી પણ કુર વ્યવહાર કરે. પશુથી પણ બદતર જીવને ત્યાં જીવવું પડે. કામ તે કરે જ ખાવા ન મળે અને ઉપરથી ભયંકર માર સહન કરે પડે. બિચારા દાસ-દાસી ત્રાસી જાય. તેને એમ થાય આના કરતાં નરકની વેદના સારી. તે કયાંય કઈ પાસે જઈ બેલી ન શકે પિતાનું દુઃખ કહી ન શકે. કારણ ઘરે-ઘરે આ દશા હેય. રાજા-મહારાજા કે શેઠ શ્રીમતે પણ આ પ્રથાને પ્રોત્સાહન આપે. રાણે ધારિણીની પુત્રી પણ દાસી થઈને અહીં આવી હતી. ધનાવહ શેઠને ત્યાં ખરીદાઈને લાવ્યા હતા. જ્યાં તેનું નામ ચંદના હતું. આવા તે હઝારે દાસ-દાસીઓ ગામેગામ હતાં. ભગવાન મહાવીર નાં અંતરમાં આ દાસ-પ્રથા શલ્યની જેમ ખુંચતી હતી. માનવ સાથે ને આ કુર વ્યવહાર તેમનાં અંત:કરણ ને સુખ લેવા દેતે નહતા. તેમનાં હૃદયમાં એક પીડા હતી. જ્યાં સુધી આ પ્રથા દૂર ન થાય ત્યાં સુધી તેમને ચેન પડે તેમ ન હતું. પ્રભુએ આ અભિગ્રહ એટલા માટે જ કર્યો હતે. તેઓ જાણતાં હતાં કે આ જલ્દી પૂરે નહીં થાય. તેઓ પાંચ માસ અને પચ્ચીસ દિવસ ફર્યા. તેમના અભિગ્રહનાં બધાં બેલ તે છેલ્લા ત્રણ દિવસથી