________________ 290 હું આત્મા છું -સદાચારની પરવાહ કર્યા વિના જે માર્ગેથી ધન આવતું હોય, તે માગે આવવા દેવું. આ બધાં જ ચેરીનાં પ્રકારે છે. આ તે થઈ ધનની વાત. પણ માનવ, તન ચેર કે મન ચેર પણ હોય છે. જ્યાં જેને જેટલું કાર્ય કરવાનું છે તે કરવું નથી તે પથ ચેરી. એક માણસ સવીસ કરે છે. તેને જેટલા કલાક જેટલું કામ કરવાનું હોય તે નથી કરવું ને પગાર પૂરો જોઈએ છે. તેની સામે શેઠ એમ ઈચ્છે કે વધુમાં વધુ કામ કરાવી, ઓછામાં ઓછા પૈસા આપું. બને ચોર ! સ્કૂલ-કેલેજને શિક્ષક પણ આ જ વિચારે. જેટલું ને જેવું ભણુવવાનું છે. તે ભણાવવું નથી. શિક્ષક તરીકેની પોતાની ફરજ પૂરી બજાવવી નથી. વિદ્યાથીને પણ પુરૂં ભણવું નથી. પરીક્ષા આવે ત્યારે ચોરી કરી પાસ થવું છે. ચોરી કરવા ન મળે તે શિક્ષકોને છરી બતાવવા છે. કેવી હલકી મને વૃત્તિ ! શિક્ષકને વિદ્યાથી બન્ને ચોર! ઘર સંસારમાં સંયુક્ત કુટુંબ હેય તે. દેરાણી-જેઠાણ-સાસુ-વહુ નણંદ, ભેજાઈને કેઈને પોતાનું પુરૂં કર્તવ્ય બજાવવું નથી. સહુને આરામ અને આનંદ જોઈએ છે. જેટલું કામ કરવાનું હોય તે કરવું નથી. સહુ કામ ચેર. આમ અનેક રીતે તન ચેર હોય છે. તે વળી કેટલાક મન ચારમાનસિક ભાથી, પ્રેમથી, સુજનતાથી, સહૃદયતાથી સહાનુભૂતિથી જયાં વર્તવાની જરૂર છે. તમારા થડા જ મીઠા જ પ્રેમ ભરેલા શબ્દો, થોડી સહાનુભૂતિ કેટલાક દુઃખી જનેનાં દુઃખને દૂર કરી શકે તેમ હોય. પણ એટલું યે થઈ ન શકે. પૈસે તે ન આપી શકે પણ હૃદયના સારા ભાવથી પણ કંઇ ન કરી શકે. તે એ મન ચેરી છે. આવા ચૌર્ય ભાવથી રંજિત આત્માને શુદ્ધ કરવો હોય તે અંતરમાં પડેલી અમર્યાદિત લાલસા ને દૂર કરવી પડશે. જે મળ્યું તેટલામાં