________________ 298 હું આત્મા છું માયા પ્રપંચને સેવી આત્માને શ્લેષિત કર્યો હેય ને પાપ દોષ લાગ્યો હોય તે તસ્સ મિચ્છામિ દુક્કડં. નવમું પા૫ લેખ શાસ્ત્રોમાં કેધાદિ ચાર કષાયેનાં ફળ બતાવતાં કહ્યું છે. कोही पीई पणासेइ, माणा विणय-नासणा / माया मिताणि नासेइ, लोमा सव्व विणासी // કે પ્રિતીને નાશ કરે છે. માન વિનયને નાશ કરે છે. માયા મિત્ર તાને નાશ કરે છે. પણ લેભ તે સર્વ ગુણેને નાશ કરે છે. વ્યવહારમાં પણ સર્વ પાપનાં મૂળ રૂપ, લેભને જ કહ્યો છે. લેભી માણસ ધનને લેભ તે કરે જ. પિતે સારી રીતે જીવે નહીં અને અન્યને સારી રીતે જીવવા ન દે. પિતે ખાય નહીં, બીજાને ખાવા દે નહીં. ઘણું મેળવ્યા પછી પણ તેનાં હાથથી એ ઉપયોગ કરી શકે નહીં. કેટલાક માણસને તે એવી તૃષ્ણા હોય કે સાત પેઢી ખાય તેટલું તેને ભેગું કરવું હેય. ભેગુ કરે પણ ખરો. છતાં કોઈને વાપરવા ન દે. પેલા તિજોરીમાં પૂરાઇ રૂપિયા ગણતાં શેઠની જેમ તિજોરીમાં જ મૃત્યુને શરણ થઈ જાય. લેભી વ્યક્તિનું સમાજમાં પણ સ્થાન રહે નહીં. સમાજમાં તે કોઈની બરાબરી કરી શકે નહીં. તેને કઈ બેલાવે નહીં. પાંચ માણસ વચ્ચે તે ઊભું રહી શકે નહીં. આમ તેનું સામાજિક સ્થાન ન રહે. એજ રીતે કુટુંબમાં પણ બધા તેને ધિક્કારતા જ હોય છે. આવા માને તૃષ્ણાનાં કારણે ઘણજ પાપકર્મો બાંધતા હોય. અને મમ્મણ શેઠની જેમ મરીને નરક જેવી દુર્ગતિમાં જ જાય. ન તે તેનું જીવ્યું સાર્થક. ન તે તેનું મરણ સાર્થક. માનવ જન્મ મળે તે પણ આવા કાષાયિક ભાવમાં જ ગુમાવી દે. વળી આજના યુગમાં માણસને પિતાને ખાવા-પીવા કે મેજ-શેખ કરવામાં લાભ નથી. પણ દીન-દુઃખીને મદદ કરવી હોય. ધર્મ માર્ગો પૈસે વાપરે છે તે ત્યાં લેભ લાગે છે. પિતાનાં ભેગોપાગમાં જે પાળે