Book Title: Hu Aatma Chu Part 03
Author(s): Tarulatabai Mahasati
Publisher: Gujarati Shwetambar Sthanakwasi Jain Association

View full book text
Previous | Next

Page 312
________________ આયણું 303 રહ્યાં છે, તેની સાથે સમરસતાથી જીવવા માટે પણ સમતા ખૂબ-ખૂબ અનિવાર્ય છે. તે સહિષ્ણુતા-: સમતા અને વિવેકને ત્રિવેણી સંગમ જે જીવનમાં થાય તે જીવન શીતળ અને શાંત વહેતાં ઝરણુ જેવું પવિત્ર બની જાય માટે કલહ છેડી આ સુંદર ભાવે ને અપનાવવા જોઈએ. કદી કઈ પણ સાથે કલહનાં ભાવે જાગ્યા હોય ને આત્મા મલિન બન્યા હોય તે મિચ્છામિ દુકકડ, તેરમું અભ્યાખ્યાન - આ પાપ ભયાનક છે. કેઈ પર ખેટા આળ ચડાવવા એ અભ્યાખ્યાન છે : જેણે જે પાપ કે ભૂલ નથી કરી. કેઈ અધમ આચરણ નથી કર્યું. તેણે એ કર્યું છે એ ખોટા આક્ષેપ કરો તે છે અભ્યાખ્યાન. માનવ મનની એ વૃત્તિ રહી છે કે સારું થયું તે મેં કર્યું અને ખરાબ થયું તે બીજાએ કર્યું. આવું જ હંમેશા એ વિચારતે હોય અને કહેતે હેય. અરે! પુણ્ય કર્મનાં ઉદયે કંઇક પિતાને સારા સંયેગ મળે તે કહે હું કે ભાગ્યવાન છું, મારા નશીબ કેવા સારા છે! કે મને આ મળ્યું ! અને પાપનાં ઉદય થાય, જે પોતે કરેલાં જ પાપ છે છતાં તેનાં કારણે પિતાનું ખરાબ થાય વિપરીત સંચાગ ઊભા થાય કે તરત એ બીજા પર દેષને ટોપલ ઓઢાડી દેશે કે આ તે અમુક વ્યક્તિએ ભૂલ કરી તેનાં કારણે મને આમ થયું. - તે માનવનું મને વિજ્ઞાન આ જ છે. આ જ માનવ મનની મોટી નબ ળાઈ છે. એટલે હું કરું તે સારું અને બીજે કરે તે ખરાબ; એક આવી વૃત્તિ બીજુ પિતે કંઈ ખોટું કર્યું છે તેમાંથી છૂટી જવા માટે પણ એ બીજા પર ઢળતે હેય છે અરે ! આવી વૃત્તિ તે છેક બાળપણથી હોય છે. બે બાળક રમકડાથી રમી રહ્યાં હોય ને રમકડું તૂટી જાય તે બેમાંથી એકેય નહીં કહે કે મેં તેડયું છે. પણ એક-બીજાને જ વાંક કાઢશે. આ છે જીવનવૃત્તિ.

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330