________________ આલોયણું 285 વિટામીન્સ મળે છે. સાયન્સ–ડકટરેએ રીચર્સ કરીને એ મુફ કરી આપ્યું છે કે જે પ્રેટીન વિટામીન અને બીજા ત શાકાહારી ભેજનમાં છે. તે માંસાહારમાં નથી. વળી માંસાહાર રેગનું ઘર છે. જે પશુનું માંસ લીધું હોય તેના શરીરમાં રોગના જીવાણુઓ હોય તે ખાનારનાં શરીરમાં પણ એ રોગ થાય છે. વળી અમુક પ્રાણીઓનાં માંસ જ એવા હોય છે કે જે કેન્સર જેવા ખતરનાક રેગ ઊભા કરે છે. તે આ માંસાહાર એ તે ખાવાની લાલસાએ ઘતી, પ્રત્યક્ષ ચેન્દ્રિયની હિંસા છે. બીજી રીતે તમે જે કેમેટિકસને ઉપગ કરે છે તે પણ કેટલા હિંસક હોય છે. પરફયુમ માટે કેટલા કસ્તુરી મૃગ અને ઘડીએને મારવી પડે છે? ન્હાવાનાં તથા ધોવાના સાબુમાં ગાયની ચરબી પડે છે. શરૂઆફટર-સેવ-લેશન કે એવા કીમ બનાવી તેની પરીક્ષા કરવા અનેક સસલાની આંખમાં તે નાંખવામાં આવે. સસલાની આંખ ફૂટી જતાં તેઓ રીબાઈ રીબાઈને મરે. તેવી જ રીતે ઊંદર, વાંદરાના જાન પણ જાય છે. રેશમનાં વસ્ત્ર બનતાં અસંખ્ય કીડાઓની હિંસા થાય છે. આમ જીવન ઉપયોગનાં કેટલા સાધનેમાં કેટલી ભયંકર હિંસા ! અને આ પદાર્થો તમે હાથે બનાવતા ન હો પણ તેને ઉપયોગ કરે તે પણ ઈન્ડાયરેકટલી હિંસાના ભાગીદાર થાવ છે. એજ રીતે નેનવેજ હોટેલમાં જાવ, ભલે ત્યાં જઈ તમે વેજ લેતાં હો પણ એ શુદ્ધ છે કે નહીં તેની ખાત્રી નથી. નેનવેજની ભેળસેળ, ડી પણ થઈ હશે કે નહીં તે કહી શકાય નહીં. કદાચ તમે પૂર્ણ ચેકસાઈ રાખી હોય. તે પણ નેનવેજનાં એ ધંધાને તમે પ્રેત્સાહન આપે છે. સંપૂર્ણ વેજીટેરિયન હોટલમાં જતાં તમને નાનમ લાગે છે. અને નવેજ હોટેલમાં જવામાં તમે તમારી પ્રતિષ્ઠા માને છે. આ ભયંકર મૂર્ખતા છે. આજે તમે આ હોટેલમાં જઈ વેજીટેબલ ખાણું ખાવ છે, કાલે તમારા બાળકે એ જ હોટેલમાં જઈ બધું જ ખાશે. માટે તમે સમાજનાં-ધર્મ–નાં તમારી જ આવતી પેઢીનાં મહાન ગુનેગાર છે !