________________ અપરાધને અલવિદા 275 કરી બતાવે. ક્ષમાશ્રમણનાં ચરણની ઉપાસના કરી તમે પણ ક્ષમાવંત બની જાવ. જે ખરેખર ક્ષમાવંત બનવું હોય તે અંતરમાં રહેલ અને ગાળી નાખે. માણસમાં કેવા-કેવા આહં પડયા હોય? તેની એક વાત કહું તમને! હમણાં થોડા દિવસ પહેલાં એક ભાઈને પત્ર આવ્યો હતે. પિતાના લેટરહેડમાં લખેલું હતું. તેમાં પિતે કયાં-કયાં કયે હોદ્દો ધરાવે છે તે છાપેલું હતું. કયાંક પ્રમુખ, કયાંક મંત્રી, કયાંક ટ્રસ્ટી વગેરે વગેરે. એટલું જ નહીં પોતે ભૂતપૂર્વ શું-શું હતા તે પણ છાપેલું હતું. લાયન્સના ડિસ્ટ્રિકટ ગર્વનર ને એવું બધું. લેટરનું અધું પાનું તે એનાથી જ કાયેલું હતું. મને વિચાર આવે કે કે જ્ઞાની મહાપુરુષનો યોગ થઈ જાય તો એ ભાઈના ભવિષ્યના બહેદ્દાઓ જાણું લઈને એ પણ આ લેટરહેડ પર છાપવાં જોઈએ કે એ ભવિષ્યના ભવમાં જંતુ થશે, કિડે થશે, નારકી થશે, ઘડો થશે પછી કદાચ માનવ પણ થશે. આ બધા જીવના હૈાઓ જ છે ને! તે એ છાપીએ તે પણ શું ટું? આ છું, હું તે છું, એ બધી ઓળખાણ આપવી મટી જાય. પણ તેવા ગી ક્યાં મળે? જુએ તે ખરા! આમાં જીવનું અહં ગળે કયારે? એ અહં ગાળવા માટે કેવી જબરદસ્ત તાકાત જોઈએ? કઈ કાચા-પોચાનું કામ નથી ! અંતરને દઢ નિર્ણય અને આત્માની સ્વાભાવિક દશાનું જેને ભાન છે તે સ્વાભાવિક શક્તિને કામે લગાડી અને ગાળી નાખે છે. તમે જાણતાં હશે કે ખાણમાંથી નીકળેલી ધાતુને માટીથી જુદી પાડવા અને ગાળવાકેટલી તપાવવી પડે? ટાટાનગરમાં Tisco નું કારખાનું છે ત્યાં ઓરિસ્સા થી આપનાર આવે. જેમાં લેતું અને માટી મીકસ હોય. તેને ગાળવા માટે મોટી-મેટી ફર્નેસ હોય છે. તેમાં ટન બંધ અગ્નિ હેય. તેમાં આ એર નાખવામાં આવે. અગ્નિનાં તાપથી ઉકળી માટી જુદી પડી જાય અને લોખંડ પ્રવાહી બની, પાણીની જેમ વહેવા માંડે, એ રસની બાલટીઓ ભરાય અને પછી એને જે શેપ આપ હોય એવા બીબામાં ઢાળી દેવાય!