________________ આલોયણા in a gd *a, afsa a a aaI | एस मगुति पन्नत्तो, जिणेहिं वरदसिहि // આજનાં મંગલમય દિવસે અરિહંત સિદ્ધની સાક્ષીએ આત્માને શુદ્ધ કરવાની પ્રતિજ્ઞા સાથે આલોચનાને પ્રારંભ કરીશું. જે આલેચના - ભવની કર્મ જાળને છેવા સમર્થ છે તે આલેચના સમજણપૂર્વક કરીશું આલેચન-જેવું–તપાસવું. માનવ પાસે દષ્ટિ છે. આત્મામાં જ્ઞાતદષ્ટા પણને ગુણ છે. આથી માનવ નિરંતર કંઈ ને કંઈ જેતે રહે છે, ખુલ્લી આંખે જગતનાં બાહા પદાર્થોને નિહાળે છે તે બંધ આંખે પિત-પિતાને જુએ છે. પિત–પિતાને નિહાળવું તે જ છે આલોચન. જ્યારે માનવ બાહ્ય વાતાવરણથી પર થઈ અંદરમાં ઊતરે ત્યારે એ શું જુએ? પ્રત્યેક જીવની આત્મિક વિકાસની અવસ્થા ભિન્ન-ભિન્ન હોય છે. તેથી સહુની પિતાને જોવાની દૃષ્ટિ પણ ભિન્ન હોય છે. જેની આત્મિક ચેતના બધુ વિકસિત હોય તેટલે તે વધુ પિતામાં ઊંડે ઉતરી શકે. જ્ઞાન, દર્શન, ચારિ, તપ આ આત્માનાં મૂળભૂત ગુણો છે. સિદ્ધ ભગવાનનાં આત્મામાં રહેલ આ ગુણે પિતાનાં શુદ્ધ સ્વરૂપમાં નિર્મળ હોય છે. પણ સર્વ-સંસારી જેમાં એ છેવત્તે અંશે એ ગુણે વિકૃત થઈ ગયેલા હેય. એ વિકૃત ભાવની પ્રેરણાથી જયારે મન-વચન-કાયા પ્રવૃત્તિ કરે ત્યારે અશુભ પ્રવૃત્તિઓ વધુ પ્રમાણમાં થાય. જેને આપણે સામાન્ય ભાષામાં પાપ કહીએ છીએ. વિકૃત પ્રેરણાનું પરિણામ વિકૃત જ હોય તે સ્વાભાવિક છે. પ્રત્યેક પળે આપણી પ્રવૃત્તિ, વિકૃતિને વધારનારી થતી રહે છે. અને પરિણામે જ્ઞાન-દર્શન-આદી ગુણે પણ વધુ વિકૃત થતાં રહે છે. જે એ વિકૃતિ ને દૂર કરવા પ્રયત્ન ન કરીએ તે એક સમય એ આવે કે આ જીવ અત્યંત અવ્યકત ચેતના જ્યાં છે, જે જડ ન હોવા છતાં જડ જેવું જ જાણે અનુભવાય છે. એવી નિગોદ