________________ આયણું 279 અવસ્થામાં જન્મ ધારણ કરી, અનંતકાળ સુધી તેમાં પડ્યો રહે. માટે જ આવી યુનિએમાં ન ભટકવું હોય તે જીવે પોત-પોતાને નિહાળી, પાપરૂપ વિકૃતિઓને એકરાર કરી, તેને પશ્ચાતાપ કરી શુદ્ધ થવાની જરૂર છે. આ ક્રિયાને જ આચના કહેવાય છે. આલેચના માટે જ્યારે જીવ પિતાનામાં ઉતરે ત્યારે અંદર પડેલી સારી-નરસી બધી જ વૃત્તિનાં દર્શન તેને થાય છે. કઈ પણ જીવ એકાન્ત કે પાપી નથી હોતે કે તેનામાં માત્ર બુરી વૃત્તિઓ જ પડી હોય, અને કઈ પણ જીવ એકાન્ત પુણ્યવાન નથી હેતે કે તેનામાં બધી જ સારી વૃત્તિઓ હાય. બંને પ્રકારની વૃત્તિઓ તરતમ ભાવથી હોય જ છે. અને તે બધી માનસ ચક્ષુ સામે આવે છે. ત્યારે જીવે બુરી-વૃત્તિઓને જ નિહાળવાની છે. તેનું જ પ્રાયશ્ચિત કરવાનું, તેને સમજીને દૂર કરવાની જરૂર છે. પ્રાયશ્ચિત પાપનું જ હોય, ભૂલનું જ હય, જયાં ભૂલ નથી ત્યાં પ્રાયશ્ચિત શું ? તેથી હવે અંદરમાં ઊતરી જોવાનું એ રહ્યું કે કેટલા પ્રકારનાં કઈ કઈ રીતે કેટલા શા માટે કરેલાં પાપ અંદરમાં પડયા છે ? પાપને તે બહુ મોટો સમૂહ અંદરમાં હશે. તે સહનું પૃથક્કરણ કરી એક-એકને નિહાળી-તપાસી–એકરાર કરી પિત–પિતાની સાક્ષીએ-પિતાની જ માફી માગવી છે. થયેલી ભૂલને એકરાર કરે છે. ભૂલ એ ભૂલ છે. નાની હોય કે મોટી પણ જાગૃત સાધક તેની ઉપેક્ષા કરી શકે નહીં. કારણ આવી ઉપેક્ષાવૃત્તિ વધુ ને વધુ ભૂલની પરંપરા સજે છે અને સાધકને અધ:પતન તરફ દોરી જાય છે. માટે જ થયેલી ભૂલને સ્વીકાર કરવો અને ફરી એવી ભૂલે ન થાય તે માટે સતત સાવધાન રહેવું. તે સાધના જીવન માટે અતિ-અતિ આવશ્યક છે. એનું જ નામ પ્રતિકમણ છે. આલોચના તથા પ્રતિકમણ એકી સાથે કમશઃ થતી અંતર–પ્રક્રિયા છે. પ્રથમ આત્માનાં દોષ જેવા, તપાસવા, એકરાર કરે તે આલેચના અને તે પછી તે દેથી પાછા ફરવું, અને ફરી-ફરીને એવા દેશે ન