________________ 268 હું આત્મા છું ઊભું થયું હશે ! હવે આ બાબત પર વિચાર કરે કે જે સત્તા, પ્રતિષ્ઠા કે ઘન માત્ર એક ભવનું જ સાથી છે! અહીં તમારી ખૂબ પ્રતિષ્ઠા છે અને તમને એમ થાય કે મને કઈ પૂછતું નથી. પણ કાલે મરીને કંદમૂળમાં ઉત્પન્ન થશે ! બહુ પ્રિય છે ને કંદમૂળ ! તે ત્યાં જ જવું પડશે! ત્યારે કેણ પૂછવા આવશે કે ભાઈ કેમ છે ? અરે! એક સ્વતંત્ર શરીર પણ નહીં મળે ! એક શરીરમાં અનંત જેની સાથે રહેવું પડશે ! આવું કે કાંદાને હાથમાં લે છે. તેમાં અનંત જ હોય છે. તેને જોઈને એમ થયું છે. ક્યારેય કે કાલને પ્રતિષ્ઠિત વ્યક્તિ, કાલને સત્તાધીશ આજે આમા પૂરાયે છે ! કાલ સુધી જેને લોકે માન આપે, સન્માન કરે, ભાઈ-ભાઈ કરે એ બહુ ગમતું હતું તે આજ છેદવાને બફાવા તૈયાર થયે છે! કયાં ગઈ તેની પ્રતિષ્ઠા ? સત્તા ? શ્રીમંતાઈ? તે બંધુઓ ! આવી ક્ષણિક વિશેષતાઓનાં માનની પૂતિ માટે કઈ છે સાથે સંઘર્ષમાં ન ઉતરીએ ! એટલું તે નક્કી કરે ! ગને ગાળી નાખો! અહ' ને ફેંકી દે ! બસ, પછી જુઓ સર્વ જીવે સાથે આપો-આપ મૈત્રી ભાવ જાગે છે કે નહીં? મૈત્રી ભાવનાનાં હાર્દને સમજે ! કેવી સુંદર ભાવના એમાં વ્યક્ત કરી છે. જે આપણાં હૃદયને સ્પશી જાય મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. આ બે જ પંક્તિમાં કેટલી ઉદાત્ત ભાનના વ્યક્ત કરવામાં આવી છે? મિત્રી ભાવનું પવિત્ર ઝરણાની ઊપમા આપવામાં આવી, ઝરણું તેને કહેવાય? જેમાં નિર્મળ જળ નિરંતર વહેતું રહેતું હોય. વહે તે જ ઝરણું. પડયું રહે તે ખાબોચિયું ! વહે તે જ નિર્મળ રહે. પડયું રહે તે ગંધાઈ જાય. વળી વહેવાની જે ક્રિયા છે તે નિરંતર થયા જ કરે છે. રાત પડે સવા સંસાર સૂઈ જાય પણ નદી કે ઝરણાં સૂતા નથી, અવિરત ગતિ એ તેને અસ્મલિત પ્રવાહ રાત-દિવસ વહ્યા જ કરે. એક સેકંડ માટે પણ એ થંભી જાય નહીં! ઝરણુ પાસે કઈ જાય ન જાય. તેનું પાણી કઈ પીએ ન પીએ. પાને કે ઉપયોગ કરે ન કરે.