________________ 259 અપરાધને અલવિદા પછી ધનને લેભ લાગ્યો. તેથી બળદને તે રઝળતે મૂકી દીધે. દવા તે નહીં પણ ખાવા-પીવાનું પણ બંધ કરી દીધું. બળદને પીડા વધતી ચાલી, એક તે બિમાર શરીરની પીડા, બીજી ભૂખની પીડા વ્યાકૂળતા વધી. સંજ્ઞી જીવ છે. સમજે છે. તેથી મુખી પર તેને વેરની ભાવના આવવા માંડી. કેટલાંક દિવસે બળદ તડપી-તડપીને વગર દવાએ, વગર અને પાણીમાં તરફડી–તરફડીને મ. મરીને હલકી જાતને વ્યંતર દેવ થયે. એને આ નિમાં કેમ આવવું પડયું તે અવધિજ્ઞાન દ્વારા જોયું તે જાણ થઈ કે શું બન્યું છે ! મુખી પર ભયંકર ક્રોધ આવે. મુખીને ખૂબ બહેળે પરિવાર હતા તે બધાને પિતાની શક્તિ વડે મારી નાંખ્યા. મારીને તેનાં શબ એવી જગ્યાએ નાખી દીધા છે કે તેને અગ્નિ સંસ્કાર ન કરી શકે. શબ સડે, ગીધડાબાજ-કુતરા વગેરે એ મરેલા શરીરનાં માંસને ખાઈ જાય અને હાડકા પડયા રહે. જાણે એક ઢગલે થઈ ગયે હાડકાને. મુખીનાં પરિવારને માર્યા પછી પણ આ વ્યંતરનું વેર શાંત ન થયું. તેણે તે એ ગામનાં એક-બે પરિવારને રેજ મારવા માંડ્યાં. અને બધાનાં શબની એ જ દશા ! ગામની બહાર તે હાડકાનાં ઢગનાં ઢગ ખડકાવા માંડયા. ઘણું દિવસ સુધી આ ક્રમ ચાલ્યા. ગામમાં બાકી રહેલાં માણસો ભયથી જીવે છે. કયારે ક્યાં પરિવારને વારે આવી જશે એ ખબર નથી. પણ કેઈ એક બુદ્ધિમાન માણસે વ્યંતરને પ્રાર્થના કરી. તેની સ્મૃતિ સ્થાપવાનું વચન આપ્યું. ને આ ઘોર હિંસા બંધ થઈ ગામ માણસોએ ગામની બહાર પાદરમાં મંદિર બાંધી તેમાં આ યક્ષની મૂર્તિની સ્થાપના કરી. ગામનું નામ તે બીજુ કંઈ હતું પણ ગામ બહાર નાની-નાની ટેકરીઓ જેવડા હાડકાનાં ઢગલા થવાથી, ગામનું નામ અસ્થિગ્રામ એવું પડી ગયું. અસ્થિ એટલે હાડકાં. પિતાના પૂર્વ ભવને તેણે વિચાર્યોઃ મહાવીર કહે છેભાઈ વિચાર તે ખરે! કે આટઆટલા જીને માર્યા પછી પણ