________________ ક્રાંતિવીર મહાવીર 235 ફરી વળે, વર્ધમાન નજરે ન પડે. છેક છેલ્લા ઓરડાનાં એકાંત ખૂણામાં પદ્માસન લગાવી, આંખ બંધ કરી નિજમાં લીન થઈ ગયા હોય. કલાકે સુધી તેમની સમાધિ ઉતરે નહીં. કેટલીવાર તે દિવસ સુધી કંઈજન પણ લીધું ન હોય. ભેજનના થાળ એમ જ પડયા રહે અને વર્ધમાન પિતાની ધ્યાન-મસ્તિમાં હાય. બંધુઓ! તમે કહેશે કે આ અતિશયોકિત નથી લાગતી? આટલી નાની ઉંમરને બાળક શું સમજે આત્મા અને શું સમજે ધ્યાન? હા ! એ બધું જ સમજે. ઉંમર તે શરીરની હેય આત્માની નહીં. વય ભલે તો પ્રબળ હોય કે સર્વ–સામાન્ય દૃષ્ટિએ અશક્ય દેખાતું કાર્ય તેમને માટે સહજ હોય!! હું તમને આ કાળમાં થઈ ગયેલ મહાપુરુષની વાત કરૂં સ્વામિ વિવેકાનંદ, જે હમણાં જ થઈ ગયા. તેમનાં જીવન-ચરિત્રમાં બતાવ્યું છે કે તેઓ જ્યારે સાડાત્રણ વર્ષનાં હતાં. ત્યારે એક ઓરડામાં આંખે અંતરમાં એક પ્રકારનાં ઊંડા આનંદની અનુભૂતિ થાય. બાલ્યાવસ્થા એટલે વાણી દ્વારા કહેતાં ન ફાવે. પણ પિત–પિતામાં અનુભવે. એ એમ સમજે કે નાનાં બાળકને બધાંને જ આવું થાય. એક વાર પિતાની ઉંમરનાં 8-10 બાળકને ભેગા કરીને કહે ચાલે આપણે રમીએ! બધાં જ બાળકને એક રૂમમાં બેસાડ્યા. રૂમ બંધ કરી દીધો. પછી કહે હું જેમ આંખે બંધ કરીને બેસું છું. તેમ તમે બધા બેસી જાવ. બધાને ધ્યાનમાં બેસાડી દીધાં. આ છે તેમની અલૌકિર્તા, પાત્રતા, ગ્યતા! એક કલાક સુધી પોતે તે સ્થિર થઈ ગયા. પણ બીજા બાળકોને સ્થિરતા ક્યાંથી આવે ? એ બિચારા તો ચંચળ થવા માંડયા. હાથ-પગ હલાવવા માંડયા. પણ એટલી ઉંમરમાં ય વિવેકાનંદની પ્રતિભા એવી હતી કે કોઈ બાળક એનાં વિરોધમાં કાંઈ કરી શકે નહીં. તેથી કઈ બાળક ઊભું ન થયો. બધા કલાક સુધી ગમે-તેમ બેઠાં રહ્યાં.