________________ આરાધનાનું અમૃત 195 અત્યાર સુધી મહાવીરનાં આત્માની અંતરંગ દશા આરોહ-અવરોહ નાં ભાવવાળી હતી. શાસ્ત્રમાં બે પ્રકારનાં છ બતાવ્યા છે. અમુક જીવે ક્ષપિત કર્ભાશ” વાળા હોય છે. જ્યારે અમુક જીવો “ગુણિત કશ” વાળા હોય છે. ગમે તે છવાયેનિમાં ઉત્પન્ન થયા પછી જે આત્માને અન્ય જીવોની અપેક્ષાએ ઓછામાં ઓછું કર્મબંધન થાય અને સહજ રીતે જ કર્મનિર્જરને યોગ વધુમાં વધુ મળે, ભલે પછી એ અકામ નિર્જરા હોય, પણ તેવા આત્માઓને ક્ષપિત કર્યાશ કહ્યાં છે. તેથી ઉલટું જે આત્માઓને અન્યની અપેક્ષાએ કર્મબંધન વધુ અને કર્મ નિજર એછી થાય તેવા વેગ મળતાં હોય તેવા આત્માઓને ગુણિત કર્માશ હ્યા છે. આ બંને પ્રકારનાં જમાં ક્ષપિત કશ જીવને ગુણ સ્થાનની શ્રેણીમાં આરહ થતાં વાર નથી લાગતી અને એક વાર આરહ થયા પછી અવરોહ થવાની સંભાવના ઓછી હોય છે. પણ ગુણિત કર્મા શ જેને ગુણસ્થાનમાં આરહ થે જ મુશ્કેલ અને કદાચ થઈ જાય તે ત્યાં ટકી રહેવું એનાથી પણ મુશ્કેલ. ભગવાન મહાવીરના આત્માને નયસારને ભવ, મરિચિનો ભવ, વિશ્વભૂતિને ભવ અને ત્રિપૃષ્ઠ વાસુદેવને ભવ. આટલા ભમાં ગુણસ્થાનનાં આરેહ-અવરેહની દશા જ રહી છે. ચડયા છે અને પડયા છે ફરી ચડયા છે. પણ અઢારમા વાસુદેવનાં ભાવમાં પડયા પછી કેટલાક કાળ સુધી પડતી દશા જ રહી, ચડવાનાં વેગ મળ્યા જ નહી, અને જીવ ભટક્ત રહ્યો. ભટક્તાં-ભટક્તાં અકામ નિર્જરા થતી રહી. હવે આહ થાય તેવા યોગ પ્રાપ્ત થઈ રહ્યાં છે. વિમલ રાજકુમારનાં ભાવમાં આવ્યા છે ત્યાં ઘણું ખરાં પાપ ખપાવીને આવ્યા છે. હવે પુણ્યનાં ઉદયે આરાધનાની અનુકૂળતા પણ મળવાની છે. હવે પછીના દરેક ભવમાં આરોહની સ્થિતિ વધુને વધુ અનુકૂળ પ્રાપ્ત થશે. મહાભયંકર, ભમાંવનાર, વિભાવ-ભાવે મંદ-મંદતર–મંદત્તમ થઈ ગયા છે. - બંધુઓ ! વિચારે તીર્થંકર પદની ચગ્યતાવાળા આત્માને પણ પાપ ભોગવવા અધમ ગતિમાં જવું પડયું. અસહ્ય દુખે વેઠયા. તે આપણે