________________ 194 હું આત્મા છું ભોગવવા પડતાં દુઃખ તેનામાં વિષમતા ન આવવા દે. તેથી કર્મબંધ ઓછા થાય. ભાવે થી ઘેરાઈ ગયું છે અને નરકમાં ગયે તેથી ત્યાં તેની પાપની પરંપરા વધી ગઈ એક સિંહને ભાવ અને વળી બીજે નરકને ભવ કર્યો તે પણ પાપ પૂરાં ભોગવાઈ ન રહ્યાં તેથી એકવીશમે ભવ ચેથી નરકને પૂર્ણ કરી તિર્યંચ ગતિમાં ચાલ્યા ગયે. નાના-મોટા અનેક પશુ-પંખી-જીવ-જંતુનાં ભ કર્યા. આ પરિભ્રમણનાં કાળની કઈ સીમા નથી. અસંખ્ય કાળ ગયે. અરે ! ગ્રન્થકારો કહે છે કે આ ભવે દરમ્યાન એક ભરવાડનાં ધાબળામાં સાડા સત્તર ભવ જૂ પણે ક્યાં ! કેટલ શુદ્ર ભવ ! કરી શકે છે. કલ્પનાજે એક-બે વાર જ નહીં ચૂક્યાં, અનેક માસખમણ અને નાની–મેટી તપશ્ચર્યા કરી. ઉગ્ર પરિષહ અને ઉપસર્ગો સહ્યા, તે જીવ આવા ભ કરે ? કદી માથામાં પડેલ જૂ ને હાથમાં લઈ વિચાર કર્યો છે કે આ શરીરમાં રહેલ આત્મા છેડા કાળ પછી મેક્ષે જઈ શકે છે ! આપણે સંસારમાં ભટક્તા રહીશું અને આ જીવ મોક્ષને મેતી બની જશે. ત્રિલેકને પૂજ્ય બની જશે? કેવી અકળ ગતિ છે કર્મની ? કેવા જીવને કર્મો ક્યાં-ક્યાં લઈ જાય છે? અપ્રતિમ સામર્થ્ય ધરાવનાર આત્મા આજે કયાં હોય અને કાલે કયાં ફેંકાય જાય ? આપણુ નાથ, શાસનપતિ પ્રભુ વિર ને આત્મા કંઈ કેટલાયે કાળ સુધી આવા ભવેમાં ફરે છે. અનંત-અનંત પાપ કર્મો ભોગવે છે. વિવિધ પ્રકારનાં દુઃખ વેઠે છે, એને સહેતા-સહેતા ઊંચે ચડે છે, તિર્યંચ ગતિમાં કરેલ આ ભવેને તે ગ્રંથકારોએ ગણતરીમાં પણ લીધા નથી. આવા શુદ્ર ભ પૂર્ણ કર્યા પછી બાવીશમા ભવે રથપુર નગરના પ્રિય મિત્ર રાજાને ત્યાં વિમલા રાણની કુક્ષીએ વિમલકુમાર નામે, પુત્રરૂપે જ . પાપ કર્મો પાતળા પડી ગયા છે. પુણ્યનાં ઉદયે થયાં છે. તેથી જ સુગ્ય– સુસંસ્કારી, કુળવાન માતા-પિતા ને ત્યાં જન્મ થયે.