________________ પ્રગટયો ભાણ 209 દેવી ! આજે તમે રત્નકુક્ષી બની ગયા. તમારી કૂખે કેઈ મહાન આત્મા આવ્યો છે. વધુ તે નથી જાણતે પણ આ વીશીનાં ચરમ અને પરમ તીર્થકરને પ્રગટ થવાને સમય પાકી ગયે છે. બની શકે કે તીર્થકર થનાર એ મહાન આત્મા જ તમારા ઉદરે આવ્યો હોય ! તીર્થંકરની માતા થવાનું સૌભાગ્ય તમને સાંપડયું હેય દેવી ભાવિ તીર્થકરની માતાને મારા પ્રણામ હો ! " , આનંદવિભેર થયેલા રાજાનું હૃદય ગદગદિત થઈ ઉઠયું. માતાને સ્વમનાં અર્થ જાણવા છે તેથી રાજાએ માન-સન્માન સહિત સ્વમશાસ્ત્રીએને બેલાવ્યા. આદર સહિત બેસાડ્યા અને રાણીને આવેલ સ્વપ્નની હકીક્ત તેમની સામે રાખી. સ્વમશાસ્ત્રી સ્વપ્નને સાંભળી આનંદિત થઈ સ્વપ્નનાં અર્થ બતાવે છે - (1) સિંહ વીરતાના પ્રતીક હૈ-સ્વપ્નમાં સિંહ જે. સિંહમાં અદ્ભુત વીરતા હોય છે. તે કાયર ન હોય. તમારે પુત્ર જગતમાં અજોડ શુરવીર થશે. કાયરતા તે તેનાથી દૂર ભાંગશે. (2) હાથી નિશ્ચલ હૈ હતા-હાથી અચલ અને અડેલ હોય છે. ગમે તેવા યુદ્ધમાં હાથી ડોલાયમાન ન થાય તેમ તમારો પુત્ર, જીવનનાં સંઘર્ષોમાં ગમે તેવા ઉપસર્ગ–પરીષહોને સામી છાતીએ ઝીલશે પણ ડગશે નહીં. અડોલ અચલ મેરૂ સમાન નિષ્કપ રહેશે. (3) પુષ્ટ બેલ દઢતાકા છોતક કર્મઠ મંગલમય હેતાબળદ જેવી દઢતા, શારીરિક, માનસિક અને આત્મિક દઢતાથી પરિપૂર્ણ તમારો પુત્ર કર્તવ્યમાં પણ દઢ અને મંગલ કાર્યોને કરનારે થશે. - (4) લક્ષ્મી ખિલે કમલ પર બેઠી અક્ષર વૈભવકી પહચાનશત શત પાંખડીઓથી ખીલેલા કમળ પર લક્ષમી દેવીને બેઠેલા જોયા. અર્થાત્ તમારે પુત્ર મહાન વૈભવને સ્વામિ થશે. તે લક્ષમી નાશવંત નહીં પણ શાશ્વત આત્મ-લક્ષ્મી અક્ષય રહેનારી હશે. (5) દે માલાએં વિજય વિશ્વકી–બે વિજ્ય માળ, તમારો શીશુ આખાયે વિશ્વને જીતી લેશે. અર્થાત્ તેનાં આંતર જગતને પરાજિત કરી આત્મ-વિજયી બનશે. તેને કેઈ હરાવી શકશે નહીં. આ ભાગ–૩–૧૪