________________ 210 હું આત્મા છું (6) ચંદ્ર અચલ સુખકા વરદાન—ચન્દ્ર જેવા શીતળ–સૌમ્ય સુખને પામશે. જે સુખની પ્રાપ્તિ થયાં પછી જશે નહીં. અનંત શાશ્વત આત્મિક સુખને તમારે પુત્ર પામશે. (7) ઉદિત સૂર્ય ઉત્કર્ષ બતાતા, જિસકી દીપ્તિ અહનિશિમેં_ઉગતો સૂર્ય ઉત્કર્ષ કરે છે તેમ તમારે પુત્ર દિન-પ્રતિદિન સર્વ પ્રકારે ઉત્કર્ષને પામશે. એટલું જ નહીં સૂર્ય પ્રકાશ તે માત્ર દિવસે જ હેય પણ આ શીશુની તેજે દીપ્તિ રાત અને દિવસ ચમકશે. (8) ફહરાતા દેવજ-કીતિપતાકા યશ કેલાયે દશ દિશિમેલહરાતે ધ્વજ સૂચવે છે કે તમારા કુંવરને યશ-કીર્તિ ચાર દિશામાં જ નહીં પણ દશે દિશામાં ફેલાશે. કે આ પુત્ર મહાન પુણ્ય રાશિ લઈને જનમે છે તેનું સૌભાગ્ય અતિ ઉત્તમ છે. (10) પદમ સરોવર યશકી ખાન–સરોવર આખુંચે પદ્મ કમળથી છવાયેલું છે એ કહે છે તમારો લાડલે આટલે યશ પામશે કે જાણે ખાણમાંથી નીકળતે પદાર્થ ખૂટશે જ નહીં. (11) સાગરકા ગજ ન બતલાએ, યુધ્ધ વીરકી યહ પહચાન–સાગરની ગર્જના બેલે છે કે આ પુત્ર કર્મ શત્રુનાં યુદ્ધમાં વીરતાને પરિચય કરાવશે એ શૂરવીર અને ધીર થશે. (12) દેવ વિમાન દિખા થે નામસેં, અતર કે ઉત્થાન; મહાન–દેવ વિપૂજિત જીવ પ્રકટ હે, ઈસે સત્ય કરકે લે જાનઊંચે ગગનમાં દેવ વિમાનને જોયું. એ સૂચવે છે કે તમારા પુત્રનું આત્મ પણ તેમને પૂજશે. નિરન્તર તેમની સેવામાં હાજર રહેશે. (13) રનેકા અમ્બાર પ્રાણપ્રિય માનવકી ઉપલબ્ધિ મહાન–ભૌતિક ક્ષેત્રે રત્નના ભંડાર મળવા તે મહાન ઉપલબ્ધિ છે તેમ તમારો પુત્ર આધ્યાત્મિક ક્ષેત્રે સંપૂર્ણ ત્રિરત્નની પ્રાપ્તિ કરશે. કેવળજ્ઞાન -કેવળ દર્શન થાખ્યાત ચારિત્ર રૂ૫ રને પામશે. અનંત ગુણેને સ્વામી બનશે.