________________ 206 હું આત્મા છું થવા માંડયા. એને જાણ થઈ કે તેની કૂખે કે મહાન આત્મા અતુલ પુણ્યરાશિ લઈને આવ્યું છે તે આનંદ વિભેર થઈ ગઈ. પણ આ આનંદ લાંબા સમય સુધી ટકવાને નથી. પ્રભુને ગર્ભ કાળ સાડાખ્યાસી રાત્રીને થયે અને સ્વર્ગમાં ઈન્દ્રનું સિંહાસન ચલાયમાન થયું. ઈન્દ્ર મહારાજા, શું થઈ રહ્યું છે તે સમજી શક્યા નહીં. તેમણે અનુભવ્યું કે મારું અંતઃકરણ ઉલિત થઈ રહ્યું છે. ઈન્દ્રરાજે પિતાના જ્ઞાનમાં જોયું કે ત્રિલોકીનાથ ભગવાન મહાવીરને આત્મા, માનવ બનવા મત્યુલોકમાં પધારી ગયો છે. પણ એક બ્રાહ્મણીની કુક્ષીમાં વૃદ્ધિ પામી રહ્યો છે. બ્રાહ્મણ માતાની કુખથી પ્રભુને જન્મ લેવાનું નથી. અહીં રહેવાનો સમય પૂરે થઈ ગયો છે. ઈન્દ્ર મહારાજાએ તરત જ હિરણ્યગમેષી દેવતાઓને બેલાવ હુકમ આપી રવાના કર્યા. દેવતાઓ મત્યુલેકમાં બ્રાહ્મણકુંડમાં આવ્યા. દેવાનંદાની કુક્ષીમાંથી પ્રભુ મહાવીરનાં આત્માને લઈ ક્ષત્રિયકુંડ નગરના સિદ્ધાર્થ રાજાની રાણી ત્રિશલાદેવી ક્ષત્રિયાણીની કુક્ષીમાં મૂકો અને ત્રિશલાદેવીની કૂખે પુત્રી રૂપે જે ગર્ભ હતો તેને દેવાનંદની કૂખે મૂકે બંને માતાઓને અવસ્થાપિની નિદ્રા મૂકી ગર્ભનું સાહરણ કરી લીધું. આ સમયે દેવાનંદાને સ્વપ્ન આવ્યું કે તેનાં બહુમૂલ્ય રત્નને દાબડે ચિરાઈ રહ્યો છે. ખરેખર ! આ સ્વપ્ન સાંકેતિક હતું. તેનાં પૂર્વ ભવમાં ત્રિશલાદેવી અને દેવાનંદા દેરાણી જેઠાણ હતાં. દેવાનંદાએ ઈર્ષાવશ ત્રિશલાને રત્નને દાબડો ચેરી લીધું હતું જેના ફળ સ્વરૂપ રત્ન જે દિકર કુખમાં આવીને ચેરાઈ ગયો. દેવાનંદાનું સૌભાગ્ય ન હતું કે તે તીર્થકરની માતા બની શકે. બંધુઓ! કેટલાક લેકે ગર્ભ સાહરણની આ ઘટનાને કાલ્પનિક માને છે. પરંતુ આવું થયું તે કઈ અઘટનીય ઘટના નથી. આજે વિજ્ઞાને મુફ કરી બતાવ્યું છે. આજ સુધીમાં કેટલી ટયૂબ બેબી જન્મી ગઈ. એક સ્ત્રીના પેટમાં ગર્ભને શેડો વખત ઉછેર કરી અન્યનાં ગર્ભમાં મુકવામાં આવે છે. સ્ત્રીનાં ગર્ભથી બહાર ટયૂબમાં ગર્ભને છેડે સમય વિકાસ થવા દઈ પછી સ્ત્રીના ગર્ભમાં દાખલ કરવામાં આવે છે, આજે