________________ એક ચિનગારી 151 પામ્યા છીએ. આ મળેલા અવસરને ગુમાવી નથી દે. માટે જ આ ધર્મનું શરણ લેવું છે. અને તેથી જ આ પર્વનાં પવિત્ર દિવસમાં ભગવાન મહાવીરને યાદ કરી તેમના જીવનને જાણે કે આપણામાં પરિવર્તનને પ્રયાસ કરીએ. ભગવાન ના પ્રથમ ભવ નયસાર સુથારની આપણે વાત કરી રહ્યાં હતાં. ' તેઓ સજજન સંગ્રહસ્થ હતાં. તેઓનાં નામ આગળ એક માર્મિક વિશેપણ લાગેલું છે. સજ્જન. સતજન=સજજન. જન અર્થાત્ માનવ તે ઘણું છે, ઘણાં હોય પણ જેણે પિતાનાં સને જાગૃત કર્યું છે અથવા સતૂને પામવાનાં પ્રયત્નમાં છે તે સજજન. બંધુઓ ! આપણને સજજન કહેવડાવવું તે ગમે છે પણ આપણાં સનું આપણને ભાન નથી. હું અર્થાત આત્મા સત્ છે તે સત્ની અનુભૂતિને પ્રયાસ કરનાર, તે સને સાક્ષાત્ કરનાર સજ્જન. હા, તે નયસાર સજજન હતાં. એ નગરીનાં રાજાને મહેલ બનાવવા માટે ઊંચી જાતનાં કાષ્ઠની જરૂર હતી અને તે ઓર્ડર નયસારને અપાયું હતું. તેથી એક વખત નયસાર પિતાના હાથ નીચે કામ કરતાં 500 માણસોને લઈ દૂર દૂર જંગલમાં લાકડું પરખવા, લેવા ગયો છે. એ લાકડાને કુશળ પારખું છે. મેટા રસાલા સાથે જંગલમાં પડાવ નાખે અને સાથે રહેલાં બધાં જ માણસો માટે ભજન બન્યું. સહુ પોતપોતાનું કામ કરી રહ્યાં છે. બપોરનાં જમવાને સમય થતાં નયસાર સર્વ નેકરેને-કે જેને એ કાળમાં કૌટુંબિક પુરુષ કહેતાં હતાં–લાવ્યા અને જમવા બેસવા કહે છે. બધાં જ જમી લે પછી પિતે જમે. નેકરી પ્રત્યે હૃદયમાં સમાન બંધુત્વની ભાવના છે. એ સમજે છે કે હું જે કંઈ કમાઉં છું તે મારા કરતાં પુરુષાર્થને આભારી છે. એકલે માણસ કંઈ કરી શક્યું નથી. ગમે તેટલું બુદ્ધિબળ કે પુણ્યબળ હોય છતાં અન્યની સહાય વિના માણસ આગળ આવી શકતો નથી. બંધુઓ ! તમે શું માને છે ? તમારી પહેલાં તમારો નેકર જમી શકે અરે નેકર એટલે તે નાચીજ માણસ! તમારે પગારદાર માણસ એને વળી એવું માન-સન્માન શું? તમે શું કહે છે! આ જ ને ! મેં કહ્યું એમ જ ને ! તમે કહેશો અમે ભાગ્યશાળી છીએ. અમારું પુણ્ય