________________ આરોહ-અવરોહ 171: શકાતું નથી. માટે સાવધાન રહેવાનું છે. પ્રમાદમાં પડી જવાનું નથી. જીવે મેહનીય કર્મનાં બંધ ઘણું કર્યા છે. એ કયારે ઉદયમાં આવશે અને પછાડશે એ આપણે જાણતા નથી. તેથી કર્મોદય સામે સતત જાગૃત રહેવાનું છે. મરિચિના આત્માને ચારિત્રનાં ઉત્કૃષ્ટ ભાવે આવ્યા પણ દેહની મમતા જાગી અને તેને ચારિત્રથી ભ્રષ્ટ કર્યો. અહંકારનું સામ્રાજ્ય તેના પર જોર જમાવી ગયું ને કુળમદ કરી આત્માને પાપભારથી ભારે કર્યો અને એ જ અહંકારે ઉસૂત્ર પ્રરૂપણ કરાવી સમ્યગ્રદર્શનને ઝૂંટવી લીધું. આ બધાં જ મેહનીયનાં રૂપ. મેહનીયની પ્રબળતાએ એને આલેચનાનાં ભાવે ન જાગવા દીધાં, કરેલી ભૂલને પસ્તા ન થવા દીધે. વિરાધક ભાવે સાથે લઈ પાંચમાં સ્વર્ગમાં ગયે અને ત્યાં પણ વિરાધક ભાવોને સેવ રહ્યો, જે કે સ્વર્ગના દેવે વ્રત-નિયમ-પ્રત્યા ખ્યાન રૂપ ચારિત્રનું આરાધન નથી કરી શક્તા. છતાં સમ્યક્ત્વ હોય તે વિરાધક પણ નથી બનતાં. ભેગોપભોગમાં અટવાઈ નથી જતાં. મરિચિને આત્મા સમ્યક્ત્વથી પતિત થઈને સ્વર્ગમાં ગયે છે. તેથી આરાધક ભાવ વર્તમાને આત્મામાં જાગૃત નથી. તેણે ઘણું ગુમાવી દીધું. આપણી સામાન્ય સમજણ એમ કહે કે આટલું ઊંચુ સ્વર્ગ પ્રાપ્ત કર્યું એ કંઈ ઓછું છે? કેટલી રિદ્ધિ-સિદ્ધિ ? કેટલું સુખ ? ઠીક છે. પણ આ કંઈ બહુ મોટી વાત નથી. મિથ્યાત્વી જીવ પણ પુણ્યનાં બંધ કરીને નવમી રૈવેયક સુધી જઈ શકે છે, બાર દેવલેક અને પછી નવ રૈવેયક કેટલું ઊંચુ સ્થાન ? કેટલે લાંબો સમય ભૌતિક સુખને ભોગવટે ? બરાબર છે. ઘણે ભોગપભોગ ચિરકાળ સુધી ભોગવે છે પણ ત્યાંનું અનેક સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી અહીં આ મનુષ્ય લેકમાં પશુ-પંખી, જીવ, જતુ એકેન્દ્રિયની યોનિમાં જન્મ લઈ અસંખ્ય કાળ સુધી દુઃખ ભેગવે છે. તેનું સંસારપરિભ્રમણ મટતું નથી. અનંતકાળ રખડયા કરે છે. જ્યારે એક સમ્યફવી જીવ ભલે આટલા ઊંચા સ્વર્ગમાં ન ગયા હોય. પ્રથમ દેવલેક સુધી જ હોય છતાં તે ત્યાં રહીને પણ પિતાના આત્માને આરાધક ભાવોથી ભાવિત કરતું રહે છે અને