________________ આરાધનાનું અમૃત 187 ગણતરી કરી બતાવ્યું કે રાજા ! તમને મારનાર આ પૃથ્વી પર પિદા થઈ ચૂક્યો છે. પણ ખબર કેમ પડે? રાજન! તમારા ચંડાગ નામના દૂતને જે પરાભવ કરશે તથા ખુંખાર સિંહને શસ્ત્ર વિના માત્ર બાહુબળથી જે મારી નાખશે તે વ્યકિતના હાથે તમારું મૃત્યુ થશે. બસ! રાજા તે એ વ્યક્તિની શોધ કરવા માંડી પડયો. ચંડાગને, પિતાની અન્ડરમાં રહેલ રાજાઓને ત્યાં મોકલ્યા. દૂત જ્યાં જાય છે ત્યાં તેને માન-પાન મળે છે. રાજ્યને એક નિયમ હોય છે કે દૂત હંમેશા અવધ્ય હોય, ચાહે યુદ્ધ ચાલતું હોય, શત્રુ રાજાને દૂત કાંઈ સંદેશ લઈને આવે તેને કાંઈ કરી શકાય નહીં. તેનું અપમાન થાય નહીં. તેથી ચંડોવેગ જ્યાં-જ્યાં જાય છે. ત્યાં-ત્યાં માન-પાન પામે છે. એ પિતનપુર આવ્યો. વાસુદેવના પિતાએ તે તેને ખૂબ સત્કાર કર્યો. ચંડાવેગ પાછો ફર્યો. રસ્તે ત્રિ-પૃષ્ઠ વાસુદેવ જે યુવાન વયમાં છે તે મળ્યું. તેને કંઈક નિમિત્ત મળી ગયું અને દૂતનું ભયંકર અપમાન કરી ધૂત્કારીને કાઢી મૂકો. અપમાનિત થયેલે દૂત રે-કકળત અવગ્રીવ પાસે આવ્યો અને બધી જ વાત કહી બતાવી. રાજા સમજી ગયા કે આ જ મારે શત્રુ. તિષની કહેલી એક વાત તે સત્ય થઈ. હવે બીજી વાતની પરીક્ષા પણ કરવી રહી. તેનું રાજ્ય વિશાળ હતું. તેના તાબાનાં નાનાંનાનાં રાજાઓ પોત-પોતાના રાજ્યને સંભાળતાં હતાં. તેમાં થોડા દિવસથી જંગલને એક સિંહ ગામમાં આવતે અને પ્રજાનાં પશુઓને મારી નાખતા. ઘણું પ્રયત્ન પછી પણ પ્રજાજન પિતાના પશુઓને બચાવી શકતા નથી. તેથી ત્રાહિમામ્ પિકારતા રાજા અશ્વગ્રીવ પાસે ફરિયાદ લઈને ગયા. રાજાએ સહુને પિત-પિતાનાં ક્ષેત્રની રક્ષા કરવાનો હુકમ આપી દીધો. પિતે કઈ વ્યવસ્થા કરી નહીં. કારણ એ જાણવા માગતા હતા કે સિંહને પિતાના હાથ વડે કેણ પરાસ્ત કરે છે ! ' ત્રિ-પૃષ્ઠ પોતાના રાજ્યની સીમા પ્રદેશનું રક્ષણ કરવા રથ લઈને જાય છે. અને તે દિવસે એ સીમામાં જ સિંહ પ્રવેશ્ય. ડલમ સિંહ