________________ 162 હું આત્મા છું છે. આખરે આ પણ નહી અને તે પણ નહીં નહીં, મુનિ, નહીં સંસારી એ ત્રીજે જ વેષ નિજ મતિ કલ્પનાથી સજી લીધે. પગમાં ચાખડી માથે છત્ર, ભગવું વસ્ત્ર, હાથમાં દંડ અને શરીરને સુખ ઉપજાવે તેવા સાધને વડે ન જ વેષ ધારણ કરી લઈ પિતાને ત્રિ-દંડી કહેવડાવવા લાગ્યાં. ચારિત્ર થી પતિત થયા. ભગવાન ઋષભદેવે આપેલ ચારિત્રમાર્ગનું અહીં મરિચિની ભાવ પરિણતી ને આપણે જોઈએ. તેઓ સમજે છે કે ચારિત્ર–માર્ગ તે પ્રભુને પ્રરૂપેલે જ સાચે છે. યથાર્થ ચારિત્ર નું પાલન તે એ રીતે જ થવું જોઈએ. પણ મારી નબળાઈ છે કે હું યથાતથ્ય પાલન કરી શકતું નથી. મેં એ ચારિત્રને માર્ગ મૂકી દીધું એટલે બધાં યે છેડી દેવું જોઈએ, અને તે છોડવા જેવું જ છે એમ નહીં. પણ એ જ માર્ગ આદરણીય છે. જેને સિદ્ધિ જોઈએ છે તેને એ રાજમાર્ગ જ આપના આવશ્યક છે. આમ આ શ્રદ્ધા તેનાં અંતરમાંથી ખસી નથી. ભગવાન ઋષભદેવ પ્રત્યેની શ્રદ્ધા અને તેમનાં પ્રરૂપેલ માર્ગની શ્રદ્ધા મરિચિનાં અંતરમાં એવી ને એવી જ નિર્મળ પડી છે. એ જ માર્ગ સત્ય અને તથ્યપૂર્ણ છે. આ બળવાન શ્રદ્ધા ને કારણે જ, જ્યારે તેનાં જ્ઞાન અને વાણુ થી બેધ પામે છે. ત્યારે તેને રાષભદેવનાં ચરણોમાં જ મેકલે છે. એટલું જ પણ સત્ય માર્ગ તે ત્યાં જ છે માટે ત્યાં જ જાવ. સેંકડો લેકેને પ્રભુ પાસે મોકલે છે. વળી તેને કઈ પિતાનો ના મત–પંથ-સંપ્રદાય પણ નથી ચલાવ તેથી જ એ ભગવાનની સાથે જ વિચારે છે. ભગવાન જ્યાં સમેસરે ત્યાં એ સ્થાનની બહાર પોતે પણ રહે છે. પ્રભુનાં દર્શન તથા વાણી-શ્રવણ પણ હંમેશા એ કરે છે. આ તેની શ્રદ્ધાનું બળ છે. * આગમ કહે છે કે જે જીવને ક્ષાપશમિક સમ્યક્ત્વ હોય તે વધુમાં વધુ 60 સાગરોપમ ઉપરાંતના કાળ સુધી રહે છે. સાગરોપમનું માપ