________________ 112 હું આત્મા છું તે હૈ, ઝુકાનેવાલે ચાહિયે” દરેક યુગમાં આવું બનતું જ આવ્યું છે. શાળાએ પણ હજારો નહીં લાખો ભકતને સમુદાય ભેગે કરી લીધે. સમય વ્યતીત થયે. ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થયું. તીર્થની સ્થાપના કરી તીર્થકર થયા. માનવે જ નહીં દે, અને દેવને દેવ ઈન્દ્રો દ્વારા પ્રભુ પૂજાવા લાગ્યા. તેમની સર્વજ્ઞતાને પ્રચંડ સૂર્ય તપવા માંડશે. પ્રભુના તેજની સામે ગોશાળે ઝાંખે લાગવા માંડે. પિતે પિતાને જિનઆહંત-સર્વજ્ઞ કહેવડાવતે હતે. પૂજા પામતે હતે. અને હવે સાચા જિનેશ્વરને સહુએ ઓળખી લીધા. ગોશાળાની પોલ ખુલી ગઈ અને ક્રોધે ભરા ! વળી ભગવાન મહાવીરની પૂજા ઈન્દ્રો કરે છે તે કેમ સહ્યું જાય? અને ઈષ્યની આગ પ્રજવળી ઉઠી. મહાવીર જુઠે છે. એ સર્વજ્ઞ નથી પણ સાચે સર્વજ્ઞ હું જ છું એ બતાવવા પોતાની લબ્ધિને પ્રેમ કરવા પ્રભુની સામે દોડી આવ્યો. આવીને શબ્દોના પ્રહાર વડે પ્રભુનું અપમાન કરવા લાગ્યો. પ્રભુએ મૌન સેવ્યું તે એ વધુ ઉશ્કેરાયે, અને પ્રભુના ઉપકારને વિસરી, પિતાની પાસે રહેલી તેજેશ્યા પ્રભુ તરફ છોડી. મુખમાંથી અને આંખમાંથી અગ્નિની જવાળાઓ નીકળવા માંડી અને પ્રભુના શરીર સુધી પહોંચી. પ્રભુ કપાતીત પુરુષ, જિન નામકર્મનું પ્રબળ પુણ્ય, તેથી ગમે તેવી પ્રચંડ અગ્નિ પ્રભુને બાળી શકે નહીં. મહાવીરના શરીરને ત્રણ પ્રદક્ષિણા કરી અગ્નિ-જવાળાઓ પાછી ફરી અને ગોશાળાને દઝાડવા માંડી. અસહ્ય બળતરાથી બૂમે નાખવા માંડી અને પ્રભુએ શીતલ લેહ્યા છેડી તેની બળ તરાને શાંત કરી ! બંધુઓ ! વિચારે. આ શું છે? ઈષ્યની આગમાં જલતા શાળાએ વિચાર ન કર્યો કે હું તેને મારવા તૈયાર થયે છું ? એક વખત મેં જેને મારા ગુરુ રૂપે સ્વીકાર્યા, જેમનું શિષ્યત્વ મેં સ્વીકાર્યું ગ્રહણ કર્યું, એમનાં માન–પૂજા-યશ હું સહન નથી કરી શકત ? સર્વને ખોટા ઠરાવવાનો પ્રયાસ કરૂં? એ મારી કેટલી અજ્ઞાનતા! અરે! તેને લાખો ભક્ત