________________ બાકી કહીયે બ્રાંત 121 બદલાઈ જ જાય. તેમાં વાર ન લાગે. બંધુઓ! કાર ચલાવતા હો, એક સીધી દિશામાં ચાલ્યા જાય છે. Turn આવ્યું, તમારે દિશા બદલવી છે, તે બહુ જ થોડા પ્રયાસે એકથી બીજી દિશામાં ચાલ્યા જાવ છો. તે માટે જે જરૂરી છે એ છે પ્રથમ તે આટલું હોય તે ગમે તે દિશામાં, ગમે તેટલા માઈલ ગાડી લઈ જવી હોય, લઈ જઈ શકે છે. બસ, એ જ રીતે જીવને રાગદશામાંથી વીતરાગદશા તરફ લઈ જ હોય છે તે માર્ગે જવાનું જ્ઞાન, જીવમાં યેગ્યતા અને પરિણામધારા પર કંટ્રલ, આટલું હોય તે જીવની દશા બદલાઈ જાય છે. આ દશા જે પ્રગટ કરી શકે તે જ જ્ઞાની. આવા જ્ઞાનીની વ્યાખ્યા કરતાં શ્રીમદ્જી ફરમાવે છે - મેહભાવ ક્ષય હેય જ્યાં, અથવા હેય પ્રશાંત તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીયે ભ્રાંત...૧૩૯... જ્ઞાની કેને કહીએ? કાં તે જેને મેહભાવ સર્વથા ક્ષય થયે હોય અર્થાત્ દર્શન મોહનીય અને ચારિત્ર મેહનીયરૂપ મેહને અત્યંત ક્ષય કરી પૂર્ણ વીતરાગદશા જેણે પ્રાપ્ત કરી છે તે જ્ઞાની છે. અને કાં આ બન્ને પ્રકારના મોહ ઓછેવત્તે અંશે ક્ષીણ થયાં છે. પ્રશાંત થયા છે. અર્થાત્ ચેથા ગુણસ્થાનથી લઇ દશમા ગુણસ્થાન સુધીની દશા, અરે! અગ્યારમાં ગુણસ્થાન સુધીની દશા જેમાં ક્રમશઃ મોહભાવ, ક્ષીણ અથવા શાંત થતું જાય છે. વીતરાગતા કમે-કમે વિકસિત થતી જાય છે તે દશા. આવી દશા જેના અંતર ઘટમાં જાગી છે તે જ્ઞાની. અર્થાત્ સંસાર અને સંસારભાવને રાગ જેને સર્વથા ઉતર્યો છે અથવા ધીરે ધીરે ઊતરતે જાય છે તે જ જ્ઞાની દશા છે. બાકી સંસારના સર્વ ભાવે જીવને હોય અને શા શાનની ભ્રાંતિ. ઘણાં જ ભણે ગયે હોય તે તે જ્ઞાની નહીં પણ