________________ 130 હું આત્મા છું છે માટે પણ એમ જ છે. એ કઈને કઈ જીવનું ઔદારિક શરીર છે. એ જીવે તેને દારિક શરીરરૂપે ગૃહણ કર્યું હતું અને જીવ તેમાંથી ચાલી જતાં એનું શરીર રહ્યું, જે પરમાણુ યુગલને સ્કન્ધ છે. તેથી એ જીવ વડે ગ્રહણ કરી છોડાયેલું જ છે. આપણા જીવનના ઉપગમાં આવતા સર્વ જડ પદાર્થો એ પણ ઔદારિક શરીરના કેઈ જીવ દ્વારા મૂકાયેલા પદાર્થો છે. સેનું-રૂપું-ઝવેરાત -ધાતુઓ-વિવિધ રસાયણ વગેરે પૃથ્વીકાયના એકેન્દ્રિય એ શરીર રૂપે ગ્રહણ કરેલા પુદ્ગલે, વાપરી, ઉપયોગ કરીને છોડી દીધાં, તે પુગેલે છે. વસ્ત્રો, લાકડું, વિવિધ ફની ચર્સ અને જીવન ઉપયેગી બીજાં દ્રવ્યો એ લગભગ બધા જ વનસ્પતિના છ ગ્રહણ કરીને છેડેલા પુદ્ગ છે. હાથીદાંત, મેતી કે એવા બીજા પ્રાણુજન્ય પદાર્થો તે પણ તે-તે જીના ગ્રહણ કરીને મૂકાયેલા પદાર્થો છે. આમ વિશ્વને દેખાતે પસારો. તે પરમાણુઓને પસારે છે. તે સર્વ પરમાણુઓ, જગતના સર્વ જીવે દ્વારા એક નહીં અનેક વખત ગ્રહણ કરાયાં છે અને અનેક વખત છોડાયા છે. સમષ્ટિ વિશ્વને એક પણ પરમાણુ એ નથી કે કોઈને કોઈ જીવ દ્વારા એ ગ્રહણ ન થયે હેય. કઈ પણ જીવ દ્વારા એ ન સ્પર્શાય હાય. કારણ પ્રત્યેક જીવ આ લેકના એક-એક આકાશ પ્રદેશ પર અનંત અનંત વાર જન્મ-મરણ કરી ચૂક્યો. એક પણ આકાશ પ્રદેશ છોડ નથી તે એ આકાશ પ્રદેશ પર રહેલા એક પણ પરમાણુને કયાંથી છેડો હોય? આમ આખા યે વિશ્વનાં સમસ્ત પરમાણુઓ કે જે જીવ દ્વારા ગ્રહણ થાય છે તે ભૂતકાળમાં અન્ય છ દ્વારા ગ્રહણ થયેલા છે. તે જીએ ગ્રહણ કરી, ઉપયોગ કરી છોડી દીધાં છે. પોતે પણ એ પરમાણુઓ ને ગ્રહણ કરી છોડયા છે ફરી એ ના એ પરમાણુઓ લીધા છે. કારણ વિશ્વમાં જીવ અનંત, પરમાણુ અનંત જીવનું સંસાર પરિભ્રમણ અનંત, પુદ્ગલને ગ્રહણ કરવાપણું અનંત. હવે જે એક જીવ એક પરમાણુને એક જ વાર ગ્રહણ કરતે હોય તે પણ વિશ્વને સમસ્ત પરમાણુને તે ગ્રહણ કરી લે તે બીજા છ માટે શું રહે ? પણ જીવ તે અનેકવાર