________________ પી આત્મબ્રાંતિ સમ રેગ નહિ. તપસ્વી ! હું તે રાહ જોઈ રહ્યો છું કે તું મને આજ નહીં તે કાલ પૂછીશ. પણ તે કેમ પૂછ્યું નહીં?” શું ગુરુદેવ ?" ઘણા સમય પહેલાં મેં તારી પાસે અંદરના રૂમમાંથી એક ફળ મંગાવ્યું. તું લઈ આવ્યું. મેં પાછું મેકલ્યું. તું મૂકી આવ્યા. પણ તે મને પૂછયું નહીં ! " ગુરુદેવ! શું પૂછવાનું મારે?” કેમ? એ સચેત ફળ હતું. પહેવું તે એ છે કે સાધુને સચેતને સ્પર્શ વર્યું હોય. અને મેં તને એ લાવવાનું કહ્યું. વળી જરૂર ન હતી. તે પણ સ્પર્શ કરા! તને વિકલ્પ ન ઉઠ્યો કે મેં આ ન કપે એવું કાર્ય તારી પાસે શા માટે કરાવ્યું ?" ના, ગુરુદેવ! વસ્તુ શું હતી અને શા માટે મંગાવી એ વિકલ્પ કરે તે માટે વિષય નથી. મારે તે માત્ર આપની આજ્ઞાનું પાલન કરવાનું હતુંએ આજ્ઞા કેવી અને શા માટે એ હું શું કામ વિચારૂં? આપના સામર્થ્યમાં મને વિશ્વાસ ન હોય તે જ આ વિકલ્પ ઉઠે, અન્યથા નહીં. મને તે આનંદ છે કે આપ મને આજ્ઞા કરવાને ગ્ય સમજ્યા!” બંધુઓ! પૂ. તપસ્વીજી માણેકચંદજી મહારાજની આવી સમર્પણુતા, આવી આજ્ઞાપાલતા જોઈને પૂ. ફકિરચંદજી મહારાજનું હૃદય પ્રસન્ન થઈ ઉઠયું અને અંતરના ઉલટ ભાવથી તત્વજ્ઞાનનાં માઁ તેઓને આપ્યાં. આવી આજ્ઞાપાલનમાં વફાદારી એ જ છે પથ્યનું પાલન. એ પછીનું સ્ટેઈજ છે ઔષધ વિચાર ધ્યાન. જીવની ચિંતનદશા એ છે પ્રથમ સપાન, પ્રથમ જીવે પિતાના સ્વરૂપ અને જગતના સ્વરૂપનું ચિંતન કરવું જરૂરી છે. જીવની નિત્યની માંગ અવિનાશી સુખની જ છે. જીવને સ્વભાવ સુખ છે તેથી જ જીવ સુખને ઈચ્છે છે. કેઈ પણ જીવ દુઃખ નહીં છે. વળી કેઈને મરવું ગમતું નથી ભાગ–૩–૫