________________ તે નિશ્ચય નહીં સાર ડરતે શ્રીમદજી પાસે આવે છે. દુકાને આવ્યું પણ હું ઉતરી ગયું છે. બોલી શકતું નથી શ્રીમદ્જી પૂછે છે, “શું વાત છે ભાઈ!” પેલે કહે છે રાયચંદભાઈ! હું તમારી સાથે આ સોદો કરીને ગયે પણ મોટાભાઈના કહે છે. આમાં તે અમને નુકશાની થાય છે. ઓહ! એમાં આટલા ગભરાયા ? લાવે આપનું લખાણ ! અને શ્રીમદ્જીએ લખાણને કાગળ લઈ ફાડી નાખે. “જાવ, તમે છુટ્ટા. રાયચંદ દ્વધ પીએ છે, કેઈનું લેહી નથી પી શકતો. બંધુઓ ! આરબ વેપારીને મુંઝવણમાંથી ઉગારી લીધે. પિતાને મળતે લાભ જતો કર્યો. વિચારજે ! એ વેપારી હતા. તેમને પણ મેટા પરિવારનું પાલન પિષણ કરવાનું હતું. એ ત્યાગી નેતા થઈ ગયા છતાં તેમનું લક્ષ્ય આત્મા તરફ હતું. કેઈના જીવને કકળાવી પૈસો મેળવતાં એ શિખ્યા નેતા. હું તમને પૂછું છું કે આત્માની વાત કરનારા, નિશ્ચયનયવાદીઓનાં જીવન કેવાં ? કાળાં ઘેળાં કરી, કેઈનાં ખૂન ચૂસી પૈસા ભેગા કરનારા તેમાં કેટલા ? ગરીબ અને દીનેની આંતરડીને કકળાવનારા કેટલા ? અને કરૂણ–પ્રેમથી સહુને શાંતિ આપનારા કેટલા ? કે પછી એ જ હિસાબ રાખે છે કે ધર્મના સ્થાને ધર્મ અને ધંધાના સ્થાને ધધો ! બંધુઓ ! ધંધામાં ધર્મ ન વણાય ત્યાં સુધી આત્માની વાતે કરવાને અધિકાર નથી મળતું. માટે જ જેણે ખરેખર આત્માને પામ છે તેણે જીવનમાં સાત્વિકતા ઉતારવી પડશે. અહીં શ્રીમદ્જી વ્યવહાર અને નિશ્ચયને સમન્વયાત્મક દ્રષ્ટિકોણથી રજુ કરે છે. સદ્વ્યવહારને તથા યથાર્થ નિશ્ચયને સમજી નિશ્ચયના લક્ષે સાધન કરે તે જ આત્માર્થ સાધી શકાય છે. હવે જીવને પુરુષાર્થ કેવું સુફળ આપે છે તે અવસરે ..