________________ તે નિશ્ચય નહીં સાર પિત–પિતાની પકડ લઈને આગ્રહપૂર્વક કહે કે અમે જે સમાચારીનું પાલન કરીએ છીએ એ જ પ્રભુની બતાવેલી છે. એ જ જિનાજ્ઞા છે, બીજી નહીં. માટે અમે સાચા અને બીજા બધા જ બેટા. તે આ કાળે નીકળેલ અન્ય-અનેક નવા નવા પંથવાળા એમ કહે કે તવ તે અમારી પાસે જ છે. અરે ! માફ કરજો બંધુઓ ! પણ એક જ મત કે પંથને માનનાર પણ એમ કહે કે અમારું ગ્રુપ જે જાણે છે તે બીજે જાણતું નથી. અમારા ઈષ્ટદેવે જે ગુપ્ત તત્વ પ્રબોધ્યું છે તે માત્ર અમારું મંડળ જ જાણે છે, બીજુ નહીં. અમે જે રીતે સ્તુતિ-ભક્તિ કરીએ છીએ એ જ બરાબર, બીજા બધા જુઠા. જ્યાં આવી ભ્રાંતિ ફેલાવતાં હેય, ઈષ્ટદેવના નામે પરસ્પર વૈમનસ્ય ઊભાં થતાં હોય, એકાંતિક આગ્રહ કરીને બીજા પ્રત્યે દ્વેષાદિ સેવતાં હોય તેને કેવા કહેવા ? યાદ રાખજે ! આ પણ ભૂલેલા છે. ગમે તેવી વાત કરતાં હોય પણ તેમને વ્યવહાર પણ જુઠે અને તેમને નિશ્ચય પણ જુઠે ! ખરેખર ! આ કાળમાં જ્ઞાનીને વિયેગ છે એ જ આપણી મેટી કમનસીબી છે. જ્ઞાની અને અજ્ઞાનીમાં આટલે જ ભેદ. શ્રીમદ્જી કહે છે : ગચછના ભેદ જ્ઞાનીઓએ પાડયા નથી. અજ્ઞાનીને મતભેદ કરતાં વાર લાગતી નથી.” આવા મતમતાંતરમાં રાચી પિતાને મત જ સાચે એ કદાગ્રહ તે વ્યવહાર નહીં પણ નિશ્ચયને પામવા માટે જીવમાં જે દશા પ્રગટાવી જોઈએ અને એ દશાને પ્રગટાવવા માટે જે પુરુષાર્થ તે જ વ્યવહાર, સદ્વ્યવહાર. તે માટે આ જ શાસ્ત્રમાં શ્રીમદ્જી કહી ગયા છે “કષાયની ઉપશાંતતા....” આદિ. એવી દશા જે જીવમાં પ્રગટે તે સદ્વ્યવહાર એ જ રીતે નિશ્ચય શું છે? જે દેહને અનુભવ છે તે આત્માને અનુભવ નથી. વૈરાગ્યાદિ સાધનેને પામ્યા નથી. અને માત્ર હું ચૈતન્ય સ્વરૂપ આત્મા, સર્વથી અસંગ, શુદ્ધ બુદ્ધ છું આવું વાણી દ્વારા બોલ્યા કરવું તે નિશ્ચય નથી. નિશ્ચયની દશા એ તે અનુભવની દશા છેપિતે ભાગ-૩-૬