________________ હું આત્મા છું પ્રથમ તે એ સમજવું ઘટે કે એકાંત આગ્રહી ઓની દુર્દશા જોઈ શ્રીમદ્દજીના અંતરમાં કરૂણા વ્યાપી છે. એવા જેને સત્ય સમજાય એવી રીતે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં તેઓએ વ્યવહાર તથા નિશ્ચયને સાંકળી લીધાં છે. જૈન દર્શન અનેકાંતવાદી દર્શન છે. સાત નયનાં સાતસે નય અને તેના અનંત નય કરી અહીં તત્વનું વિવેચન કર્યું છે. કેઈ પણ નયને અપલાપ કર્યો નથી. અપલાપ કરતાં તે નયાભાસ થઈ જાય તેથી તત્વનું યથાર્થ સ્વરૂપ સમજી ન શકાય. નયાત્મક મુખ્ય બે દષ્ટિકેણ વડે આ શાસ્ત્રમાં આત્માની ચર્ચા કરી છે. તેથી શ્રીમદ્જી કહે છે કે અહીં નથી તે એકાંત નિશ્ચય નય કે નથી એકાંત વ્યવહાર નય. પણ બને પિત–પિતાને સ્થાને યથાર્થરૂપથી બતાવેલ છે. શ્રીમદ્જીની આ ટિ અદ્દભૂત છે. તેઓ જ્ઞાની હતા. પચમકાળના ભાવે જાણતા હતા. આજના માનવનું મનોવિજ્ઞાન જાણતા હતા. તેથી એકાંત આગ્રહી માણસે બેટા રસ્તે જ છે એમ ભારપૂર્વક કહી તેઓની આંખ ઉઘાડવા માગે છે. વળી વ્યવહારને માનનાર પણ વ્યવહારમાં ક્યાં ભૂલે છે અને નિશ્ચયને માનનાર નિશ્ચયમાં કયાં ભૂલ્યું છે એ પણ બતાવવું છે. એક તો માત્ર વ્યવહારને માનતે હોય એટલે બેટે તે ખરે ખરે જ પણ વ્યવહારમાં ય સદ્વ્યવહારને ન સમજતું હોય તેથી તે બિલકુલ છે. એવી જ રીતે એકાંતે નિશ્ચયને માનનાર બેટે જ પણ નિશ્ચયમાં પણ યથાર્થ નિશ્ચય શું છે તેની તેને ભાન ન હોય તેથી તે ય બિલકુલ બેટો. આમ, આ કાળમાં પ્રવર્તતી આવી માન્યતાઓને સ્પષ્ટપણે પ્રગટ પિતે માનતે હોય તે ગચ્છ-મત કે સંપ્રદાયના આચાર-વિચાર તે વ્યવહાર. આવી માન્યતાઓ જીવ હોય છે પણ જ્યાં દુરાગ્રહ છે ત્યાં વ્યવહાર પણ શુદ્ધ નથી. આપણે જુના ગોમાં પિત–પતાની સમાચારીથી જ ધર્મ થાય, અન્યથા નહીં તેમ એકાંતપણે માને છે. - તામ્બર હોય કે દિગમ્બર, સ્થાનકવાસી-મૂર્તિપૂજક કે તેરાપંથી સહુ