________________ આગળ જ્ઞાની થઈ ગયા 85 મતિજ્ઞાનપૂર્વક શ્રુતજ્ઞાન હેય છે. જ્યાં મતિ ત્યાં શ્રત, અને જ્યાં શ્રત ત્યાં મતિ. બને સહભાવી જ્ઞાન છે. એક હોય ત્યાં બીજું હેય જ. કેઈ પણ જીવને બેમાંથી એક જ જ્ઞાન હોય તેમ બનતું નથી. દરેક સંસારી જેને આ બને જ્ઞાન હોય જ છે, તે નિગોદમાં પડેલે સૂમ એકેન્દ્રિય જીવ હોય કે માનવરૂપે સંજ્ઞી પંચેન્દ્રિય જીવ હેય, પણ કેઈ જીવ જ્ઞાન વિહોણે ન હોય. તેનું કારણ એ છે કે જ્ઞાન એ આત્માને ગુણ છે. ગુણ દ્રવ્યથી જુદો પડે નહીં. સર્વથા લુપ્ત થાય નહીં. વિશેષતા એટલી કે જે જીવ સમક્તિી છે તેનાં મતિ-બુત જ્ઞાન પણ સમ્યફ હેય. તે જીવ મતિ–શ્રત જ્ઞાન વડે દ્રવ્યની યથાર્થતાને જાણ હોય, તેની ગુણપર્યાયને જાણતા હોય. જ્યારે મિથ્યાત્વી જીવ પિતાના મતિ-શ્રત જ્ઞાન વડે પદાર્થોને જાણે તે તેના બાહ્ય સ્વરૂપને, તેની વર્તમાન ઉપગિતા વિષે જાણતે હેય. અરે! કદાચ ભૂત-ભવિષ્યની અવસ્થાઓને પણ જાણત હોય પણ તત્વતઃ પદાર્થ શું છે તેની તેને ખબર ન હોય. જેમ જડ પદાર્થનું આંતર સ્વરૂપ ન જાણતા હોય તેમ ચેતન આત્માને પણ ન જાણતા હેય. “આત્મા છું એ અનુભવ ન હોય. દેહાત્મ બુદ્ધિ ટળી ન હોય તેથી જ તેનાં મતિ-કૃતને મતિ અજ્ઞાન-શ્રુત અજ્ઞાન કહેવાય. અને સમ્યકી જીવને “હું આત્મા છું” ને અનુભવ તેના મતિ-કૃતમાં થઈ ગયે હેય તેથી તેનાં મતિ-શ્રુત, મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન કહેવાય. મતિ-શ્રુતજ્ઞાન થવામાં બાહ્ય કારણો જેમ ઈન્દ્રિય અને મન છે તેમ આંતર કારણ છે મતિજ્ઞાનાવરણીય તથા શ્રુતજ્ઞાનાવરણીય કર્મને ઉપશમ. અર્થાત મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન પર જે કર્મના પરદા પડ્યા છે તે જેમ-જેમ આછા થતા જાય, જીવ પિતાના પુરુષાર્થ વડે એ આવરણોને જેમ-જેમ છેદતે જાય તેમ-તેમ આત્મામાં પડેલ જ્ઞાન પ્રગટ થતું જાય. સર્વ સંસારી અને મતિ-શ્રુત જ્ઞાન અથવા અજ્ઞાન તે હોય જ છે. પણ સહુને ક્ષપશમ એક સરખે ન હોય, તેમાં તારતમ્યતા હોય તેથી બધાનાં આ જ્ઞાન પણ એક સરખાં નથી. જેમકે બુદ્ધિબુદ્ધિ એ મતિજ્ઞાનને પ્રકાર છે. નાના-મોટા જેમાં બુદ્ધિ તે દેખાય છે પણ સહુમાં સરખી નથી દેખાતી. સહુ માનમાં