________________ 70 હું આત્મા છું મોક્ષ છે જ. પણ વિના પુરુષાર્થ જ આ બધું થઈ જશે? કે પુરુષાર્થ કરે પડશે ? વિચારે ! ભગવાન મહાવીરને આત્મા, પ્રથમ તીર્થંકર પ્રભુ આદિનાથના સમયમાં તેમના પૌત્રરૂપે હતું ત્યારે જ આદિનાથ ભગવાને કહી દીધું હતું કે આ વીશીના અંતિમ તીર્થંકર થશે. આ નિશ્ચિત હતું છતાં પ્રભુ મહાવીરને આગલા ભવેમાં જ્ઞાનાદિની કેટલી આરાધના કરવી પડી? અરે! એટલું જ નહીં જે ભવે તીર્થકર નામ કર્મ ઉદયમાં આવવાનું છે, તીર્થકર થવાના છે એ ચોકકસ ! વીતરાગ બનવાના છે એ ચોક્કસ ચરમ શરીરી છે એ ચક્કસ ! મેલ થવાને છે એ ચોક્કસ ! પછી શા માટે બાર મહિના અને તેર પક્ષ સુધી આટલી આકરી સાધના કરી? શા માટે ઉપસર્ગ–પરિસહ સહ્યાં ? તેઓ તે જ્ઞાની હતા, મોક્ષ થવાને છે તે જાણતા જ હતા. વળી રાજપુત્ર હતા. રાજ્યના સુખ-ભેગમાં પડ્યા રહયા હતા તે મેક્ષ ન થાત? અરે! મરૂદેવી માતા કંઈ પણ કર્યા વિના હાથીના હેદે કેવળજ્ઞાન પામી દેશે પધારે! ભરતને સાધુ થયા વિના, સાધના કર્યા વિના અરિસાભવનમાં કેવળજ્ઞાન થાય તે મહાવીરને કેમ ન થાય? એને શા માટે આટઆટલું વેઠવું પડયું ? બંધુઓ ! મહાવીરની એવી જ ભવિતવ્યતા હતી. એટલાં કર્મો ભેગવવાનાં હતાં. એ કર્મોને તેડવા પુરુષાર્થ કરવાનું હતું. આ બધું જ હતું તેથી તેમને રાજમહેલમાં કેવળજ્ઞાન ન થયું. તેથી જ ગાથામાં કહ્યું કે ભવસ્થિતિ પૂરી થશે, ત્યારે મેક્ષ થઈ જ જશે એવા બહાના હેઠળ પ્રમાદી થઈને પડયા ન રહેશે, કારણ કેઈ પણ કાર્ય તેના પાંચે ય સમવા ન મળે ત્યાં સુધી થતું નથી. હા, કોઈ કાર્યમાં એકની પ્રધાનતા અને બીજાની ગૌણતા હોય તે બની શકે, પણ પાંચે ય સમવાય કારણને સમન્વય થાય ત્યારે જ કાર્ય બને છે. 2. સ્વભાવ 3. ભવિવ્યતા. 4. કર્મ. પ. પુરુષાર્થ વિશ્વમાં એવા અનેક કાર્યો છે કે જેમાં કાળ જ કામ કરતે. દેખાય. કાળના પાકવાથી જ કામ થયું તેમ વ્યવહારમાં લાગે. પણ ત્યાં