________________ આત્મબ્રાંતિ સમ રોગ નહિ 67 પર્યાયે મહેલી એક પર્યાય એટલે નિજના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન. આવી ધ્યાનદશા પ્રગટે એટલે જીવ પર રહેલ મિથ્યાત્વ દૂર થવા માંડે. રેગ ચાલ્યો જાય, જીવ સમ્યકત્વદશાને પ્રાપ્ત કરે. જીવની અન્ય કર્મો સામે લડવા માટેની પ્રતિકારશક્તિ પણ વધી જાય. હું તે શરીર નહીં પણ હું તે આત્મા” આવી પ્રતીતિ વર્તવા માંડે. નિજની ભ્રાંતિમાંથી આત્મા બહાર આવે, હવે આ બ્રાંતિમાંથી બહાર આવેલ છવ, નિજને ઓળખ્યા પછી પણ કયાં અટવાઈ પડે છે અને તે ભૂલને સુધારવા જીવને શું કર્તવ્ય છે તે અવસરે