________________ 35 અહો ! અહા ! શ્રી સશુરુ રહી છે ? કેટલા વાત્સલ્યથી, કેટલા સનેહથી ગુરુદેવ વિદ્યા શીખવી રહ્યા છે? આવા ઉપકારી ગુરુદેવને બદલે કેમ વાળીશ? આવા અનેક વિચારે વારંવાર કર્ણની આંખ ભીની થઈ રહી છે. હૃદય, ગુરુદેવની અસીમ કૃપાનું ભાજન બનવા બદલ ગદગદ થઈ રહ્યું છે. એવામાં એક ઝેરી કેડે આવ્યા. કર્ણને ખ્યાલ નથી માત્ર ગુરુદેવનાં વિચારેમાં તેનું સમસ્ત ચિત્ત રેકાયેલું છે. એણે માત્ર એક અધવસ્ત્ર તરીકે વલ્કલ પહેર્યું હતું. કીડે સાથળના નીચેના ભાગમાં ડંખ દે છે. બહુ જ આકરે ડંખ છે. વેદના થાય છે. પણ કર્ણ કીડાને દૂર કરવા હલતે - ચલતે નથી. વિચારે. છે કીડાને હાથમાં લઈ દૂર ફેંકી દેતા મારું શરીર હલી જશે અને ગુરુદેવની નિદ્રા ઉડી જશે. ના, કેડે ભલે છે. શું કરશે એ? કર્ણ હત્યા નહીં. પેલા કીડાને મઝા પડી ગઈ. એ વધુને વધુ ડંખ મારતે ગયે. સાથળની ચામડી અને પછી માંસ કેતરવા માંડયો. અસહ્ય વેદના થઈ રહી છે પણ કહ્યું સહી રહ્યો છે. ગુરુદેવને અશાતા ન ઉપજે, નિદ્રાભંગ ન થાય માટે તે ચૂપચાપ સહન કરી રહ્યો છે. પણ બંધુઓ! કર્ણના દુર્ભાગ્યે કહે સાથળમાંથી લેહીની ધારા વહેવા માંડી, કર્ણને ભાન નથી, લેહી નીકળી રહ્યું છે. રેલે ચાલે છે. તે ભક્તિભાવમાં વિભેર છે. ગુરુદેવનાં અનહદ ઉપકારથી કૃતજ્ઞતા અનુભવી રહ્યો છે. અને ખુલ્લા શરીરે સુતેલા પરશુરામની પીઠ સુધી લેહીને રેલે પહોંચે. ગરમ-ગરમ લેહીને સ્પર્શ થતાં, પરશુરામ સફાળા જાગીને બેઠા થઈ ગયા. જોયું તે કર્ણના સાથળમાંથી લેહી વહી રહ્યું છે: કર્ણ બેટા ! આ શું ?' કંઈ નહીં ગુરુદેવ! એક નાનું જીવડું કરડ્યું છે ?? પણ બેટા ! જે તે ખરે ! લેહી વહી રહ્યું છે.' હશે ગુરુદેવ! ભલે વહે, આપ સૂઈ જાવ ! આપની ઊંઘ બગડી !" “નહીં બેટા ! હું કેમ ઊંધું? તને આ શું થયું?” પરશુરામનાં હૃદયમાં કર્ણ પ્રત્યે વાત્સલ્ય ભર્યું છે. કર્ણની ચિન્તા કરવા માંડ્યા, પણ બીજી જ પળે અંતરમાં પડેલ વેરભાવના જાગૃત