________________ 33 અહે! અહે! શ્રી સદ્ગુરુ અહો ! વળો, મો સવં, ગદો! કારણ સમવા | અહો ! વનતી, અહો ! મુત્તો, મા! મને સાથr અહો! વર્ણ, અહે ! રૂપ, અહો ! આર્યની સૌમ્યતા, અહા ! ક્ષમા, અહો ! નિર્લોભતા, અહા ! ભેગની અસંગતા રાજા શ્રેણિક અનાથી મુનિની શરીરાકૃતિ તથા મુખમુદ્રા જેઈને સમજી ગયા છે કે આ કઈ સામાન્ય વ્યક્તિ નથી. પણ સુ–સંપન્ન ઉત્તમ કુળમાં જન્મ ધારણ કરેલ, રાજબીજ છે અને તેમના મુખ પર સર્વ ઉત્તમ લક્ષણ દષ્ટિગોચર થઈ રહ્યાં છે. જે વાણી દ્વારા વર્ણવી શકાય નહીં, તેને ઉપમા આપી શકાય નહી. શિષ્ય પર ગુરુએ કરેલ ઉપકાર અને ગુરુની મહાનતા પણ અવર્ણનીય છે, અનુપમેય છે. કેઈ ઉપમા આપી શકાય તેમ નથી તેથી માત્ર અહેભાવ જ વ્યકત કરે છે. ગુરુદેવની કરૂણ શિષ્ય પર અગાધ સમુદ્ર જેવી છે. જેમાં સમુદ્રની ગહનતા અને તેની વિશાળતા માપી શકાય નહીં તેમ ગુરુદેવની અપાર કરૂણાને મૂલવી શકાય નહીં. એવી કરૂણાના ધારક છે ગુરુદેવ ! કરૂણાને અસીમ પ્રવાહ શિષ્યના ઉપર વહાવી દીધે. એમની કરૂણાને ઝીલવા શિષ્ય પાત્રતા પામી શકે તે જ તેનાં અહેભાગ્ય ભારતના ઈતિહાસનું એક વિસરાયેલું પાત્ર પાંચ પાંડનો સૌથી મેટે ભઈિ, કુંતીપુત્ર કર્ણ. કલાજથી કુંતીએ તજી દીધું અને એ સારથીને ત્યાં મોટો થયો, એટલે સારથી-પુત્ર કહેવાય. જ્યાં-ત્યાં તિરસ્કૃત થતા રહો. પણ કુંતીએ કદી તેની ચિંતા કરી નહીં', કર્ણ કૌરેના પક્ષમાં ભળી પાંડેને શત્રુ બની બેઠે. તે જાણતા નથી કે યુધિષ્ઠિર વગેરે તેના જ ભાઈઓ છે. તે યુદ્ધ પહેલાં જ ધનુર્વિદ્યા શિખવા માટે ભટકે પણ સારથી પુત્ર હતો, તેથી કેઈએ તેને આદર કર્યો નહીં. તેને ખબર હતી કે પરશુરામે પૃથ્વીને ન-ક્ષત્રિય કરવાની પ્રતિજ્ઞા કરી છે અને તે બ્રાહ્મણને શસ્ત્ર-સંચાલનની કળા શિખવે છે. જૂઠી જઈ ધારણ કરી કહ્યું, પરશુરામ પાસે પહોંચે. બ્રહ્મપુત્ર તરીકે પોતાની ઓળખાણ આપી, પરશુરામનું શિષ્યત્વ સ્વીકારી શસ્ત્ર કળા શીખવા માંડ્યો. ભાગ-૩-૩