________________ શું પ્રભુ ચરણ 8 ધરૂ...! વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની - અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય છે સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગુ જ્ઞાન સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ– રની આરાધનામાં જેમ-જેમ જીવ આગળ વધતું જાય છે. તેમ-તેમ એ નમ્રાતિનમ્ર બનતું જાય છે. તેને ઉપકારીને ઉપકારનું મૂલ્ય વધુને વધુ સમજાતું જાય છે ને તેનું અંતર ઉપકારીના ત્રણથી મુક્ત થવા ઇચ્છે છે. વ્યવહારમાં નીતિમાર્ગે અનુભવી પુરુષે કહેતા હોય છે કે કોઈને પણ ઉપકાર ભૂલ નહીં. અરે ! ક્યાં સુધી કહ્યું? કેઈએ પગમાંથી એક કાંટો કાઢી આપે હોય તેને ઉપકાર પણ ન ભૂલાય. તે આધ્યાત્મિક ક્ષેત્રે જેણે આખે રાહ બદલાવી નાખે. અનાદિકાળથી અવળા રહે ચાલતું હતું તેને સવળા રાહે લાવીને મૂકે એવા ઉપકારી ગુરુદેવને કેમ ભૂલાય? નિશ્ચય નય ભલે એમ કહેતે હોય કે કોઈ–મેઈનું કાંઈ કરી શકે નહીં. જીવ પિતાની યોગ્યતાથી જ સર્વ-કર્મથી મુક્ત થઈ સિદ્ધ થઈ શકે છે, પરંતુ નિમિત્ત ન મળે તે પણ જીવ વિકાસમાર્ગની યાત્રામાં આગળ વધી શક્તિ નથી. જીવને આત્મ-પ્રગતિના માર્ગે મોટામાં મોટું નિમિત્ત સદ્ગુરુદેવનું. તેને અ૫લાપ કેમ થઈ શકે? માર્ગદર્શક ભૂમિ તે જીવને જોઈએ જ છે. હા, માર્ગે ચાલવાનું પિતાના ચરણથી, માર્ગદર્શક ચાલી ન દે, પણ અંધકારમાં ભટકતા જીવને માર્ગ ચિંધનાર તે જોઈએ જ. વિચારે! બાહુબલીજી ઉગ્ર સાધન વડે કેવળજ્ઞાન પામ્યા. પણ તેઓને ભરત ચકવતીનું નિમિત્ત ન મળ્યું હોત તે કદાચ સાધનાના રાહે ન ગયા