________________
અનન્ય ઉપાસક હતા. અને સાધુ સાધ્વી વિગેરે સાતે ધાર્મિક ક્ષેત્રને પાષતા હતા તથા તેઓ અહીંની અખિલ ભારતવીય શેઠ આણુ ંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિ અને શ્રી તત્ત્વ વિવેચક સમાના પણ માનનીય મેંબર હતા. પરમેાપકારી આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી તેમણે શારદા ભુવન નામની પાઠશાળા પણ સ્થાપી હતી. જેમાં હાલ સેકડા સાધ્વીએ શ્રાવિકાઓ અને માલિકા ઉંચ પ્રકારનું ધાર્મિક જ્ઞાન લઇ રહ્યા છે. આજ હેતુથી અમદાવાદનાં તમામ પાઠશાળાઓમાં આ શારદા ભુવન ઉંચ કાટીનુ ગણાય છે. શેઠ દલપતભાઇએ કરેલી વ્યવસ્થા મુજબ હાલ તેમના સધર્મચારિણી ( ધર્મપત્ની) શ્રાવિકા લક્ષ્મીબાઈની દેખરેખમાં તે ચાલે છે. શેડ દલપતભાઇ મગનભાઇએ સાર્વજનિક કાર્યોમાં ઘણી લક્ષ્મી વાપરી છે. કુદરતના એવા નિયમ છે કે ધર્મિo તીક્ષ્ણ બુદ્ધિશાલી ભવ્ય છવાનું કયાં તે (૧) થાડું આઉખુ હાય, અથવા તેમને (૨) પુત્રાદિ 'તતિની પ્રાયે ખામી હાય, (૩) કે વ્યાધિની પીડા હાય, (૪) અથવા નિનપણું (દિરદ્રતા ) હાય. કહ્યુ` છે કે (અનુષ્ટુપૃત્ત)
पुमानत्यतमेधावी, चतुर्णामेकमक्षुते || अल्पायुरनपत्यश्च, व्याधिर्दारिद्र्यमेव च ॥ १ ॥
આ સુભાષિતને અનુસારે શેઠ દલપતભાઈનું આયુષ્ય નિર્માણ થાડું થયેલું, કે જેને લઇને તેઓ વિ. સ. ૧૯૭૧ના કાર્તિક વદી દશમે સમાધિ પૂર્વક સ્વર્ગવાસ પામ્યા. જૈન કામમાં તેમની ન પૂરી શકાય તેવી ખાટ પડી. શેઠ દલપત