________________
શ્રી વિજ્યપદ્ધસૂરિકૃત
અર્થ:-(૧૩) આ લેકના સઘલા જ સુખ તથા શાન્તિ પામે મારે તેઓની સાથે શત્રુતા નથી. આ સર્વ છો મારા મિત્રે છે. એવું જે વિચારવું તે મિત્રી ભાવના કહેવાય. (૧૪) ગુણવાન પુરૂષના ગુણે જઈને આનંદ પામવે, ખુશ થવું તે પ્રમાદ ભાવના જાણવી. (૧પ) બીજા દુઃખી જીવને જોઈને તેમના ઉપર દયા ચિંતવવી તે ત્રીજી કારૂણ્ય ભાવના. (૧૬) સંકિલષ્ટ કર્મ એટલે બીજા જીવને દુઃખ થાય તેવા કર્મો કરનારજીને સમજાવતાં છતાં ન સમજે તે તેમના તરફ તિરસ્કાર નહિ કરતાં તે જીવો કર્માધીન છે અથવા ભારે કમી છે એવું જાણું સમભાવ રાખવો તે માધ્યથ્ય નામની ચોથી ભાવના જાણવી. ૩૫
અનિત્ય ભાવના જણાવવાના પ્રસંગે સ્થિતબુદ્ધિનું લસણું કહે છે – હે જીવ! સેલે ભાવના સંક્ષેપમાં જે વર્ણવી, વિસ્તારથી કમસર કહું તે નિત્ય રંગે ભાવવી; સ્થિતબુદ્ધિ બનજે ભાવનાને ભાવતાં દોષ હરી, શાન્ત ચિત્તે તત્ત્વ ઠાવી જીંદગી કર નિર્મલી. ૩૬
અર્થ: હે ભવ્ય જીવ! મેં એ પ્રમાણે સોળે ભાવનાઓનું સંક્ષેપમાં એટલે ટુંકાણમાં વર્ણન કર્યું. હવે તે ભાવનાઓનું કમસર-અનુક્રમે વિસ્તારથી વર્ણન કરૂ છું. આ ભાવનાઓ હંમેશાં રંગે એટલે આનંદપૂર્વક ભાવવી-વિચારવી. અને આ ભાવનાઓ ભાવીને સ્થિતબુદ્ધિ (આને અર્થ આગલી ગાથામાં જણાવ્યું છે.) બનજે. તથા તે ભાવનાઓ