________________
૧૭૬
શ્રી વિજયપદ્મસુકૃિત
ખેદ કેવા થાય? એ બતાવે છે.
ચેત્યા નહિ હું બધ સમયે ઉદયક્ષણ ડહાપણ ધરૂ, શા કામનું ? પણ અધ સમયે રાખ ડહાપણ તે ખરું; કફ વ્યાધિવાળા ખાઇ દહીને જેમ પીડા ભાગવે, ખાતાં ન રાખે ભાન તિમ તું બંધ ઉદયે જાણજે,૧૯૧
અ:—ક બંધની વખતે હું ચૈત્યો નહિ અથવા પાપ કાર્ય કરતી વખતે મેં કાંઈ વિચાર ન કર્યો, ત્યારે આ તે કર્મનું ફળ ઉદય આવ્યું અને જ્યારે દુઃખ આવવા માંડયું ત્યારે ડહાપણ રાખું કે મેં પાપ કર્મ ન કર્યાં હાત તા મારે આવું દુ:ખ લાગવવાને વારે। આબ્યા ન હાત. આવું ડહાપણુ ઉદય વખતે શા કામનું ? અથવા તે વખતે આ ડહાપણુ કામમાં આવતું નથી. કારણ કે આવા ડહાપણુથી દુ:ખ નાશ પામતું નથી. માટે પાપને બંધ કરતી વખતે ડહાપણુ રાખવુ એટલે પાપ કાર્ય કરતાં ચેતી જવું જોઇએ. જેવી રીતે ના વ્યાધિવાળા જીવ દહીં ખાતી વખતે વિચાર ન કરે કે દહીં ખાવાથી મને પીડા વધશે અને સ્વાદને લીધે દહીં ખાય પછી દહીં ખાવાથી થતી પીડા ભાગવે. અહીં જેમ રોગીને દહીં ખાતાં સાવચેત રહેવુ જોઇએ, તેમ તારે કર્મને બાંધતી વખતે ડહાપણુ રાખવુ જોઇએ. ૧૯૧
સ્વાધીન ક્ષણ છે મધના, ના ઉદયના છે તેવા, નિત ચેતજે અધક્ષણે ખલવાન ક્ષણ છે ઉદયના;