________________
ભાવના ક૯પલતા
૨૪૩
અર્થ:–મંત્રસિદ્ધિ વચનસિદ્ધિ વગેરે સિદ્ધિઓ, તથા કીતિ વિગેરે સારા ગુણે મિથુનથી એટલે વિષય સેવનથી ઝટ નાશ પામે છે. આ બાબતમાં સત્યકીને દાખલ (દષ્ટાન્ત) જાણો. વિષય સેવનના રાગથી મરણ પામીને તે નરકની પીડા પામે. ઉપાધ્યાયજી મહારાજ શ્રી વિનયવિજયજી લોકપ્રકાશમાં એમ કહે છે કે તે સત્યકી અગિઆરમો રૂદ્ર ગણાય (થ) છે. ર૯૪ કાળસંદીપક હતા તે મિત્ર સત્યકીને ખરે, મિત્રના અનુરાગથી રાજાદિને થઈ આકરે; ધમકાવતે મિથુન દશાની પૂજના ફેલાવતે, જેમ ઈશ્વર લિંગ પૂજાને પ્રચાર ઘણે થતે ર૫
અર્થ –તે સત્યકીને કાળસંદીપક નામે સાચે મિત્ર હતો. મિત્ર તરફની પ્રીતિને લીધે સત્યકીને નાશ કરનાર રાજા વિગેરે તરફ કે પાયમાન થઈને ધમકાવીને મૈથુન દશામાં એટલે વિષય સેવન વખતે તે સત્યકીનું મરણ થયું હોવાથી તેણે મૈથુન દશામાં રહેલા લિંગની પૂજાને પ્રવર્તાવી. તે સત્યકી ઈશ્વર અથવા મહાદેવ તરીકે પ્રસિદ્ધિ પાપે અને ત્યારથી ઈશ્વરના લિંગની પૂજાને વધારે પ્રચાર થયે ર૯૫ પૂર્વ ભવમાં સત્યકીએ કાલ ત્રણ જિનપૂજના, ભાવે કરી જિન નામ બાંધ્યું આવતી ચોવીશીના; સુવ્રત નામે તીર્થપતિ અગીઆરમાં ઉત્તમ થશે, સમવસરણે બેસીને દઈ દેશના જન તારશે.ર૬