________________
શ્રી વિજયપદ્મસૂરિકૃત
યુદ્ધ વિગેરેની ખીના જણાવે છે.-અજિતશત્રુ હાય જીવ અભિચંદ્રના કાંપિલ્પમાં, ખના સુણી દૂત મોકલે ધરી રાગ મલ્લીકું વરીમાં નૃપ માગણીને અવગણે તિણુ યુદ્ધ કરવા આવતા, મલ્લી ઉપાય બતાવતી એથી જનક નિભયથતા.૩૧૬
૨૫૬
અઃ—અભિચ`દ્ર નામે મિત્રના જીવ કાંપિલ્યપુર નામના નગરમાં અજિતશત્રુ નામે રાજા થયા. આ છએ રાજાઓએ પૂર્વ ભવના સ્નેહને લીધે મલ્ટીકુ ંવરીની માગણી કરવા માટે દૂત માકલ્યા. પરંતુ કુંભ રાજાએ તેઓની માગણીની અવગણના કરી તેથી તેઓ યુદ્ધ કરવા માટે કુંભ રાજાના દેશ ઉપર ચઢી આવ્યા, તે વખતે મલ્ટીકુંવરીએ ઉપાય જણાવવાથી કુંભ રાજા નિર્ભીય એટલે ભયરહિત થયા. ૩૧૬
શ્રી મદ્યીકુ ંવરી પિતાને યુક્તિ ખતાવે છે:--- દૂત દ્વારા દઈશ પુત્રી એમ સુણતાં આવશે, સમજાવતાં શુભ યુક્તિથી તે બેધ ઝટપટ પામશે; વ્હેલાં અવધિથી મિત્રવાર્તા જાણીને શ્રી મલ્લિએ, પુતળી બનાવી યુક્તિથી તે ગેાઠવી ઉત્તમ ધરે. ૩૭
66
અર્થ :--મલ્ટીકું વરીએ રાજાને સમજાવ્યું કે હું પિતાજી ! તમે દૂત દ્વારાએ “ હું પુત્રી આપીશ ” એ પ્રમાણે કહેવરાવા જે સાંભળીને તેઓ અહીં આવશે. પછી સારી યુક્તિથી પેાતાની એક ઉત્તમ પુતળી બનાવી અને સારા ઘરમાં તેને ગાઢવી. ૩૧૭