________________
૨૭૯
ભાવના કલ્પલતા
પિરવાર સાથે સાલ વ તણી વયે મહુ હતા, સ્વામિ સુધર્માં ગુરૂ કને ચારિત્ર લઇને સાધતા.૩૫૪
અર્થ:—(૮) પેાતાની આઠ પત્નીએ (૧૬) તે આઠેનાં માતાપિતા મળીને ચાવીસ થયા. તે સાથે જ કુમારનાં માતા પિતા (૨) અને પાંચસા ચાર સાથે પ્રભવ ચાર (૫૦૧) મળી કુલ પાંચસેા વીસ થયા. તથા એક પેાતે એમ બધા મળીને પાંચસે સતાવીસ જણાંની સાથે કુંવરે ઘણુાં હર્ષ પૂર્ણાંક સુધર્મા સ્વામી પાસે જઇને ચારિત્ર અંગીકાર કર્યું. આ વખતે જ.કુમારની ઉંમર સેાળ વર્ષની હતી. સિંહની પેઠે શૂરવીર બનીને ચારિત્રને અંગીકાર કરીને તે બધા પરમ ઉલ્લાસથી તેની સાધના કરવા લાગ્યા. ૩૫૪.
જ ખૂસ્વામિના વીર જન્મની અપેક્ષાએ જન્માદ્ઘિ સમય જણાવે છે:--
વીર પ્રભુના જન્મ સંવતથી સત્તાવન વત્સરે, જન્મ જંબૂના ચરણ તે તેરમા સંવત્સરે; તાંણુમા વર્ષે લડે કેવલ તથા યે મુક્તિને, એકસા છત્રીસ વર્ષ જાણ ઈમ ઇતિહાસમાં ૩૫૫
અર્થ :——મહાવીર સ્વામીના જન્મની સાલથી સત્તાવન વર્ષ જ બુસ્વામીના જન્મ થયા. અને તાંતેરમા વર્ષે તેમણે ચારિત્ર લીધું. એટલે સેાળ વર્ષની ઉંમરે ચારિત્ર લીધું. તથા તાણમા વર્ષે કેવલજ્ઞાન પામ્યા. એટલે સાડત્રીસ વર્ષની ઉંમરે જ. સ્વામીને કેવલજ્ઞાન થયું. તેમજ એકસો છત્રીસમા વર્ષે મુક્તિ પદ પામ્યા એટલે એસીમે વર્ષે પેાતાનું આયુષ્ય