________________
૧૧
ભાવના કલ્પલતા
સ્વ'માં પણ જીવિતાદિક ક્ષણિક સઘલા ભાળતા, દેવ મોટા પણ તજીને સ` પરભવમાં જતા.૪૧૦ અ:—વળી વૃદ્ધાવસ્થામાં પેાતાની સ્ત્રી પણ સેવા ચાકરી કરે નહિં, પુત્ર પણ તિરસ્કાર કરે, આ બધું કષ્ટ અનુભવે તાયે વૃદ્ધજના તૃષ્ણા છેાડતા નથી ને લગાર પણુ ધર્મ સાધન કરતા નથી, વળી દેવલેાકમાં દેવાનાં લાંબા આયુષ્ય વગેરે પણ વિનશ્વર (નાશ પામે તેવા) જાણવા, કારણકે મેટા મેાટા દેવા પણ દેવલે'ક છેડીને ખીજા મનુષ્યાદિના ભવ પામે છે. ૪૧૦
સાહિખીની ક્ષણિકતા ત્રણ શ્લાકમાં હૃષ્ટાંતે દઈને જણાવે છે:ખાલ રેતીમાં બનાવી મ્હેલ આદિ માઝમાં, રમતા અને તે ભાંગતાં જિમ સંચરે પરસ્થાનમાં; કાલ થોડા સાહિબી સવિ ભાગવીને તિમ ભવી, કને અનુસાર રખડે પામીને સ્થિતિ નવી નવી.૪૧૨
અઃ—જેમ ન્હાના બાળક હર્ષથી રેતીમાં કે ધૂળમાં મ્હેલ વિગેરે બનાવી રમે છે, વળી ભાગી નાખે છે, અને ખીજે ઠેકાણે ચાલ્યા જાય છે, તેવી રીતે જીવ પણ થાડા વૈભવ લાગવીને પાત પેાતાના કરેલા કર્મને અનુસારે નવી સ્થિતિ ( નવાં નવાં સ્થાન) પામીને સ’સારમાં રખડે છે.૪૧૧ સ્વપ્નમાં રાજ્યાદિ પામી એક ક્ષણ હરખે જના, ખિન્ન હોવે જાગતાં જિમ તિમ ક્ષણિક રાજ્યાદિના; સચેાગથી હરખે અને દીન હોય વલિ તે વિધટતા, માહથી સંચાગ જેના તળ વિયાગ ન સમજતા.૪૧૨