________________
ભાવના કલ્પલતા
૩ર૩
ભાવનાની મદદથી મનના વિજય થાય છે. આ પ્રમાણે મને જિનશાસ્ત્રના અભ્યાસથી સચેટ અનુભવ થયા છે. ૪૩૦ હેય તજજો ગ્રાહ્ય ભજનો જ્ઞેયને પણ જાણો, આદર્શ જીવન જીવીને નિજ નિત્ય લક્ષ્મી પામો, નહિ બાધ મુજ મજબૂત તે યે ગુરૂચરણ અનુભાવથી, શ્રી સંધ સેવા મુજ મલી મલજો ભવાભવ આજથી.૪૩૧
અઃ—હે ભવ્ય જીવેા ! તમે ઉપરના ઉપદેશ સાંભળી હેય એટલે ત્યાગ કરવા લાયક હિંસાદિન ત્યાગ કરજો. તેમજ ગ્રાહ્ય એટલે ગ્રહણ કરવા લાયક સચમાદિને ગ્રહેણુ કરજો અને સાધો. તથા જ્ઞેય એટલે જાણવા લાયક જીવાદિતત્વાને પણ તમે સારી રીતે જાણજો. તથા આદર્શ એટલે બીજાને ધડા લેવા લાયક ઉત્તમ સદાચારમય જીવન જીવીને પેાતાની નિત્ય લક્ષ્મી જે જ્ઞાનાદિ ગુણા તેમને મેળવજો. જો કે મારા મેધ એટલે શાસ્ત્રનુ જ્ઞાન ઘણું મજબૂત નથી, તે છતાં મારા આત્માદ્ધારક પરમપકારિ શિરામણિ પૂજ્યપાદ શ્રી ગુરૂ મહારાજના ચરણ કમળની સેવાના પ્રતાપથી આ ગ્રંથની રચનારૂપ શ્રી સંઘની સેવા મને આજે પ્રાપ્ત થઇ. (મળી) આવી ઉત્તમ શ્રીસંઘની સેવા મને લવાભવ મળજો. ૪૩૧
વેદાંક નિધિ શશિમાન વર્ષે ઇંદ્રભૂતિ કેવલદેને, શ્રી રાજનગરે શીઘ્ર સાધી નેમિસૂરિ ગુરૂમંત્રને વિદ્યાપ્રભાદિક શિષ્ય સંધ તણી વિનયી વિજ્ઞપ્તિથી, પદ્મસૂરિ બનાવતા ધુર ભાવના ઉલ્લાસથી.૪૩૨