Book Title: Bhavna Kalpalata
Author(s): Jain Granth Prakasha Sabha
Publisher: Jain Granth Prakasha Sabha

View full book text
Previous | Next

Page 369
________________ હરર, શ્રી વિજયપદ્વરિત અર્થ એવી રીતે જેમાં ભાવના રૂપ સર્વ વાંછિત દેનારી ઉત્તમ ક૯૫લતાનું વર્ણન કરેલું છે, એવા ભાવમાં કપલતા” નામના આ ગ્રંથના પ્રથમ ભાગમાં, ગંભીર એટલે મહાબુ દ્ધિશાલી જીવોથી જાણવા લાયક એવા અર્થથી ભરેલા શાસ્ત્રને જોઈને મેં પહેલી અનિત્ય ભાવનાનું વર્ણન કર્યું. જો કે આ ગ્રંથની રચના કાળજી પૂર્વક કરી છે, તો પણ અનુપયોગ ભાવે કદાચ કંઈ ભૂલચૂક થઈ હોય, તે “માણી માગનારા ભવ્યજી પોતાના આત્માનું હિત સાધી શકે છે.” આ હિતશિક્ષાને મનમાં વિચારીને શ્રી ચતુર્વિધ સંઘની અને શ્રી ગુરૂ મહારાજની સાક્ષીએ હું પરમ ઉલ્લાસથી માફી માગું છું. ૪૨૯ હે ભવ્ય જીવ!અનિત્યતાની ભાવના નિજભાવજે, “ના હું ન મેં આ મહજાપક મંત્ર ઝટપટ સાધજે; મનજીતનારા મોહ તે ભાવનાની સહાયથી, વિજય મનનો એહઅનુભવ મેં લલ્લો જિનશાસ્ત્રથી ૪૩૦ ' અર્થ-હે ભવ્ય જીવ! તું આ અનિત્ય ભાવનાને હંમેશાં ભાવજે-વિચારજે; તેમજ “ના હું ન મે એટલે કઈને નથી અને મારું કઈ નથી એ મહને જીતાવનાર મંત્રને તું ઝટ સાધજે, એટલે જગતને હેરાન કરનાર મોહને ત્યાગ કરજે, આ બાબતમાં શ્રી જ્ઞાનસારમાં કહ્યું છે કે:-અહં મતિ मन्त्रोऽयं, मोहस्य जगदान्ध्यकृत् ॥ अयमेव हि नपूर्वः, ત્તિમત્રોfપ માનતુ શા યાદ રાખજે કે મનને જીતનારા એટલે વશ કરનારા ભવ્ય છ મહિને જીતે છે. અને

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372