________________
ભાવના કલ્પલતા
૩
તારા શરીર વિગેરે પદાર્થો કર્યાં સુધી રહેવાના છે? અથવા પરભવમાં જતાં તે તારી સાથે રહેશે કે નહિ ? એ પ્રશ્નના ખૂબ વિચાર કર. ૪૨૦
છે તાહરી દુનિયા લઘુ નિંદા પ્રશંસા તેહની, સાંભળી ગુ ંચવાય કરીને ચિતના નિત તેહની, અટવાઇ મનમાં મુજ વિના દુનિયા કદી ચાલે નહી, ભાવના આવી નકામી કર તું નિજ ચિંતા સહી.૪૨૧
અ:--હે જીવ! ત્હારી આ કુટુંબ કબીલાની દુનીયા અહુ ન્હાની છે, તેની નિંદા અને પ્રશંસા સાંભળીને તુ મનમાં ગુંચવાય છે અને એ ત્હારી ન્હાની દુનિયાનાં ભરણુ પાષણાદિ સંબંધી ચિંતા દરરેાજ કરીને તેમાંને તેમાં અટવાયા કરે છે ( અથડાયા કરે છે-ભમ્યા કરે છે), કારણકે તુ મનમાં એમ જાગે છે કે મારા વિના આ દુનિયા કદી ચાલવાની નથી, પરન્તુ ત્હારે એ દુનિયાની ચિંતા કરવી નકામી છે, ખરી રીતે તે હું કેણુ છું ? મારા આત્માના હિતને માટે મારે શું કરવું જોઇએ ? વિગેરે આત્મચિંતા કરજે. ૪૨૧ વિષય સુખ સારૂં ગણે તું ભર જીવાની કાલમાં, વિકટ દુઃખ મિશ્રિત ગણી તે રાચ ન રહી મેહમાં; જો ન માનીશ તે જરૂર તુ લહીશ પશ્ચાત્તાપને, તેહુથી અલગા રહીને સાધજે જિન ધર્મને૪રર
અર્થ :—તું ભરજુવાની ટાઇમે વિષયસુખને સારૂ' ગણે છે પરન્તુ તે વિષયસુખ બહુ ભયંકર (મહુ પરિશ્રમવાળા)