________________
ભાવના કલ્પલતા
૩૧૯
ભાગવવામાં સુખ માનેલ છે, તારૂ તે સુખ પણ જો સ્થિર રહેતુ હાય, તેા વિષયમાં માઠુ રાખવા ઉચિત છે પણ તેમ તા છેજ નહિ. કારણકે ભાગમાં આસક્ત ઘણા મેાટા આયુષ્યવાળા દેવા પણુ અન્તે ( મરણુ વખતે ) પસ્તાય છે (ઘણાં ચિંતાતુર ને દુ:ખી થાય છે.) ૪૨૪
દેવનું તિમ તાહરૂ સુખ જીવન! જરૂર સરખાવજે, તુચ્છ સુખમાં માઢુ રાખી નિજ વિવેક ન ભૂલજે; ગાઠીયા માતા પિતા સ્ત્રી આદિ પણ ચાલ્યા ગયા, એમ ભાવી ચેતજે આળસ વિષે બહુ દિન ગયા.૪૨૫
અઃ—હે જીવ! જયારે આવા ધ્રુવેા પણ અન્તે પસ્તાય છે તે હારૂં સુખ કાણુ માત્ર ત્હારા સુખની અને મહદ્ધિક દેવાના સુખની જરૂર સરખામણી કરજે. તેથી તને ખાત્રી થશે કે તે માનેલું સુખ થાડુ અને તુચ્છ છે, તેમાં માહ રાખીને તુ હારા વિવેકને ભૂલીશ નહિ, વળી તારા મિત્રા માતા પિતા સ્ત્રી વિગેરે સર્વે ચાલ્યા ગયા એમ તારે પણ મેડા વ્હેલા જરૂર ચાલ્યા જવાનુ છે, એમ ભાવીને (વિચારીને જાણીને) હવે તું ચૈત, કારણકે આળસમાં ત્હારા ઘણા દિવસ વહી ગયા છે. ૪૨૫
નયન ખુલ્લાં તે છતાં ખાડે પડે તે મૂર્ખને, ઉપદેશ બહુ શું આપીએ ! ડાહ્યા લહે સારાંશને; વિવિધ રૂપ ભવની અને પરમાણુની અહુવિધસ્થિતિ, ભાવનારા જીવને સાચી ક્ષણિકતા ભાસતી.૪૨૬